________________
પચાસ્તિકાયર ગ્રહ–પદ્ધવ્ય-પંચાસ્તિકાયવર્ણન ૨૪ છવદ્રવ્ય, પુદ્ગલકાય, ધર્મ, અધર્મ ને આકાશ એ * અસ્તિત્વનિયત, અનન્યમયને અણુમહાન પદાર્થ છે. ૪.
અર્થા–જી. પુદ્ગલકાયો, ધર્મ, અધર્મ તેમ જ આકાશ અસ્તિત્વમાં નિયત. (અસ્તિત્વથી) અનન્યમય અને અણુમહાન (પ્રદેશે મેટાં) છે.
जेसि अत्थि सहाओ गुणेहिं सह पन्जएहिं विविहेहि ।
ते होंति अत्थिकाया णिप्पण्णं जेहिं तेल्लोकं ॥५॥ વિધવિધ ગુણો ને પર્ય સહ જે અનન્યપણું ધરે તે અસ્તિકા જાણવા, ગૈલોક્યરચના જે વડે. ૫.
અથ: _જેમને વિવિધ ગુણે અને પર્યાય (-પ્રવાહકમના તેમ જ વિસ્તારકમના અંશ) સાથે પોતાપણું છે તે અસ્તિકાયો છે કે જેમનાથી ત્રણ લોક નિષ્પન્ન છે.
ते चेव अस्थिकाया तेक्वालियभावपरिणदा णिचा ।
गच्छंति दवियभावं परियट्टणलिंगसंजुत्ता ॥६॥ તે અસ્તિકાય ત્રિકાળભાવે પરિણમે છે, નિત્ય છે એ પાચ તેમ જ કાળ વર્તનલિગ સર્વે દ્રવ્ય છે. ૬.
અર્થ – જે ત્રણ કાળના ભાવરૂપે પરિણમે છે તેમ જ ૧ અણુમહાન = (૧) પ્રદેશે મેટાં અર્થાત અને પ્રદેશ, (૨) એકપ્રદેશી
(વ્યક્તિ-અપેક્ષાએ) તેમ જ અનેક પ્રદેશી (શક્તિ-અપેક્ષાએ) ૨ પ =(પ્રવાહકમના તેમ જ વિસ્તારકમના) નિર્વિભાગ અશો [પ્રવાહક્રમના અશે તો દરેક દ્રવ્યને હેય છે, પરંતુ વિસ્તારક્રમના અને અસ્તિકાયને જ હોય છે ]