________________
પ્રવચનસાર–ચરણનુયોગસૂચક ચૂલિકા રહે ' અર્થ–જે શ્રમણ, અન્ય દ્રવ્યને આશ્રય કરીને અજ્ઞાની થયે થકે. મહ કરે છે, રાગ કરે છે અથવા Àષ કરે છે, તો તે વિવિધ કર્મો વડે બંધાય છે.
असु जो ण मुज्झदि ण हि रज्जदि णेव दोसमुवयादि । समणो जदि सो णियदं खवेदि कम्माणि विविहाणि ॥२४४ ॥ નહિ મેહ, ને નહિ રાગ, દ્વેષ કરે નહીં અર્થો વિષે, તો નિયમથી મુનિરાજ એ વિધવિધ કર્મો ક્ષય કરે. ૨૪૪.
અથ – શ્રમણ પદાર્થોમાં મહ કરતા નથી, રાગ કરતે નથી, હેપ કરતો નથી, તે તે નિયમથી (ચાકણ) વિવિધ કર્મોને ખપાવે છે.
समणा सुद्धवजुत्ता मुहोवजुत्ता य होति समयम्हि । तेसु वि सुद्धवजुत्ता अणासवा सासवा सेसा ॥ २४५॥ શુદ્ધોપયોગી શ્રમણ છે, શુભયુક્ત પણ શાત્રે કહ્યા• શુદ્ધોપયોગી છે નિરાસવ, શેષ સાસ્ત્રવ જાણવા. ર૪૫.
અર્થશાસ્ત્રને વિષે (એમ કહ્યું છે કે), શુદ્ધોપાગી તે , શ્રમણ છે, શુભપયોગી પણ શ્રમણ છે; તેમાંય, શુદ્ધોપયોગી નિરાસવ છે, બાકીના સાસવ છે (અર્થાત શુભેપગી આસવ સહિત છે).
अरहंतादिसु भत्ती वच्छलदा पवयणाभिजुत्तेसु । . विज्जदि जदि सामण्णे सा सुहजुत्ता भवे चरिया ॥ २४६ ॥ વાત્સલ્ય પ્રવચનરત વિષે ને ભક્તિ અહ"તાદિકે -એ હેય જે શ્રમણ્યમાં, તે ચરણ તે શુભયુક્ત છે. ૨૪૬.