________________
૧૯૮ 1
પંચ પ્રાગમ
કહ્યાં છે; અને તે દેહાદિ પુદ્ગલબ્ધ પાણુદ્રવ્યેાના પિંડ છે.
णाहं पोग्गलमड़ओ ण ते मया पोग्गला कया पिंडं । तुम्हा हि ण देहोऽहं कत्ता वा तस्स देहस्स ॥ १६२ ॥ હુ પૌÇગલિક નથી, પુટ્ટુગલા મેં પિંડરૂપ કર્યા નથી; તેથી નથી હું દેહ વા તે દેહના કર્તા નથી. ૧૬૨.
અર્થ :~ પુદ્દગલમય નથી અને તે પુદ્ગલી મે" પિતરૂપ ક્યું નથી; તેથી હું દેહ નથી તેમ જ તે દેહના કર્તા નથી.
अपदेसो परमाणु पदेसमेत्तो य सयमसहो जो । गिद्धो वा लुक्खो वा दुपदेसादित्तमणुभवदि ॥ १६३ ॥ પરમાણુ જે અપ્રદેશ, તેમ પ્રદેશમાત્ર, અશબ્દ છે, તે સ્નિગ્ધ-રૂક્ષ બની પ્રદેશાદિત્ત્વ અનુભવે. ૧૬૩.
અર્થ :—પરમાણુ કે જે અપ્રદેશ છે, પ્રદેશમાત્ર છે. અને પેાતે અશબ્દ છે. તે સ્નિગ્ધ અથવા રૂક્ષ થયા થકા દ્વિદેશાદિપણ અનુભવે છે.
एगुत्तरमेगादी अणुस्स णिद्धत्तणं च लुक्खतं । परिणामादो भणिदं जाव अणंवत्तमणुभवदि ॥ १६४ ॥ એકાંશથી આર ભી જ્યાં અવિભાગ અંશ અનત છે, સ્નિગ્ધત્વ વા રૂક્ષત્વ એ પરિણામથી પરમાણુને ૧૬૪.
અચo.--પરમાણુને રિણામને લીધે એથી (એક વિભાગ પરિચ્છેદથી ) માંડીને એકેક વધતાં અનંતપણાને (અનંત ’અવિભાગ પરિચ્છેદણાને) પામે ત્યાંસુધીનુ સ્નિગ્ધત્વ અથવા