________________
પલક , પચ પરમાાં –આ મૂળગુણ શ્રમણે તણું જિનદેવથી પ્રજ્ઞસ છે, તેમાં પ્રમત્ત થતાં શ્રમણ છેદેપસ્થાપક થાય છે. ૨૦૯.
અર્થ-ત્રત, સમિતિ, ઈદ્રિયધ, લોચ, આવશ્યક, અચેલપણું, અસ્નાન, ક્ષિતિશયન, અતધાવન, ઊભાં ઊભાં ભેજન અને એક વખત આહાર–આ ખરેખર પ્રમાણેના મૂળગુણે જિનવરેએ કહ્યા છે; તેમાં પ્રમત્ત થય શકે શ્રમણ છેદપસ્થાપક થાય છે,
लिंगग्गहणे तेसिं गुरु त्ति पव्वज्जदायगो होदि ।
छेदेसूबवगा सेसा णिज्जावगा समणा ॥२१॥ જે લિગગ્રહણે સાધુપદ દેનાર તે ગુરુ જાણવા છેદયે થાપન કરે તે શેષ મુનિ નિર્યાપકા. ૨૧૦.
અર્થ –લિગગ્રહણ વખતે જે પ્રવજ્યાદાયક (દીક્ષા દેનાર) છે તે તેમના ગુરુ છે અને જે છેદયે ઉપસ્થાપક છે [એટલે કે (૧) જે ભેદોમાં સ્થાપિત કરે છે તેમ જ (૨) જે સંયમમાં છેદ થતાં ફરી સ્થાપિત કરે છે] તે શેષ શ્રમણે રનિર્યાપક છે. पयदम्हि समारद्धे छेदो समणस्स कायचे?म्हि । जायदि जदि तस्स पुणो आलोयणपुब्बिया किरिया ॥२११॥ छेदुवजुत्तो समणो समणं ववहारिणं जिणमदम्हि । .
आसेज्जालोचित्ता उपदिदं तेण कायव्वं ॥ २१२ ॥ ૧. છેદય =બે પ્રકારના છેદ [અહીં, (૧) સયમમા જે ૨૮ મૂળગુણરૂપ ભેદ
પડે તેને પણ છેદ કહેલ છે અને (૨) ખડનને અથવા દેષને પણ છેદ કહેલ છે] ૨. નિયપક = નિર્વાહ કરનાર, સદુપદેશથી દઢ કરનાર, શિક્ષાગુરુ, ચુતગુરુ