________________
૨૧૮ ]
પંચ પરમાગમ
મુનિ યન્ત્રહીન આચારવંત છ કાયનો હિંસક કહ્યો જલકમલવત નિર્લેપ ભાખ્યો, નિત્ય યત્નસહિત જે. ૨૧૮.
અર્થ:–અપ્રયત આચારવાળો શ્રમણ છયે કાય સંબંધી વધ કરનાર માનવામાં–કહેવામાં આવ્યા છે; જે સદા પ્રયતપણે આચરણ કરે તે જળમાં કમળની માફક નિર્લેપ કહેવામાં આવ્યા છે.
हवदि व ण हवदि बंधो मदम्हि जीवेऽध कायचेट्टम्हि । बंधो धुवमुवधीदो इदि समणा छड्डिया सव्वं ॥२१९ ॥ દૈહિક ક્રિયા થકી જીવ મરતાં બંધ થાય—ન થાય છે, પરિગ્રહ થકી ધ્રુવ બંધ, તેથી સમરત છેડ્યો યોગીએ. ર૧૯,
અથ –હવે (ઉપાધિ વિષે એમ છે કે), કાયષ્ઠાપૂર્વક જીવ મરતાં બંધ થાય છે અથવા નથી થતા; (પણ) ઉપધિથીપરિગ્રહથી નક્કી બંધ થાય છે; તેથી શ્રમણએ (અહેજતદેએ) સવ પરિગ્રહને છોડયો છે,
ण हि णिरवेक्खो चागोण हवदि भिक्खुस्स आसयविमुद्धी।
अविमुद्धस्स य चित्ते कहं णु कम्मक्खओ विहिदो ॥ २२०॥ નિરપેક્ષ ત્યાગ ન હોય તે નહિ ભાવશુદ્ધિ ભિક્ષુને, ને ભાવમાં અવિશુદ્ધને ક્ષય કર્મને કઈ રીતે બને? ૨૦.
અર્થ –જો નિરપેક્ષ (કઈ પણ વસ્તુની અપેક્ષા વિનાને ત્યાગ ન હોય તે ભિક્ષને ભાવની વિશુદ્ધિ નથી; અને ભાવમાં જે અવિશુદ્ધ છે તેને કર્મક્ષય કઈ રીતે થઈ શકે?