________________
પ્રવચનસાર હોયતત્ત્વ-પ્રજ્ઞાપન
[ ૨૦૩
અને બે છે, તેનાથી જ ઉપરન થાય છે; વળી તેનાથી જ ક્રમ બધાય છે; એમ ઉપદેશ છે.
फासेहि पोग्गलाणं बंध जीवस्स रागमादीहि । अग्णोष्णं अवगाहो पोग्गलजीवप्पगो भणिदो ॥ १७७ ॥ રાગાદિ સહ આત્મા તણેા, ને રપ સહ પુદ્દગલ તણા, અન્યેાન્ય જે અવગાહ તેને બંધ ઉભયાત્મક કહ્યો. ૧૭૭,
અઃ-સ્પોર્ટા સાથે પુદ્ગલાના ખધ, રાગાદિક સાથે જીવના અશ્વ અને અન્યાન્ય અવગાહું તે પુદગલજીવાત્મક અધ કહેવામાં આવ્યા છે.
सपदेसो सो अप्पा तेसु पदेसेसु पोग्गला काया । पविसंति जहाजोग्गं चिति हि जंति वज्झति ॥ १७८ ॥ સપ્રદેશ છે તે જીવ, જીવપ્રદેશમાં આવે અને પુદ્દગલસમૂહ રહે થેાચિત, જાય છે, બંધાય છે. ૧૭૮.
અ:—તે આત્મા સપ્રદેશ છે; એ પ્રદેશેામાં પુદ્દગલસમૂહે પ્રવેરો છે, યથાયાગ્ય રહે છે, જાય છે અને બધાય છે.
रत्तो बंधदि कम्मं मुच्चदि कम्मेहिं रागरहिदप्पा | एसो बंधसमासो जीवाणं जाण णिच्छयदो ॥ १७९ ॥
જીવ રક્ત ખાંધે કમ, રાગ રહિત જીવ મુકાય છે;
—આ જીવ કેરા બંધના સ ંક્ષેપ નિશ્ચય જાણજે. ૧૭૯.
S
અ:—રાગી આત્મા કેમ બાંધે છે, રાગ રહિત આત્મા કર્મથી સુકાય છે;—આ, હવેાના ખધના સક્ષેપ નિશ્ચયથી જાણુ,