________________
પ્રવચનસાર્—જ્ઞેયતત્ત્વ-પ્રજ્ઞાપન
[ ૨૦૭
एसो बंधसमासो जीवाणं णिच्छयेण णिद्दिट्ठो | अरहंतेहिं जीणं ववहारो अण्णहा भणिदो ॥ १८९ ॥ —આ જીવ કેરા બંધના સક્ષેપ નિશ્ચય ભાખિયા અહ તદેવે યાગીને; વ્યવહાર અન્ય રીતે કહ્યો. ૧૮૯.
અથ:-આ ( પૂર્વોક્ત રીતે ), જીવાના અધના સક્ષેપ નિશ્ચયથી અહ તદેવાએ યતિઓને કહ્યો છે; વ્યવહાર અન્ય રીતે કહ્યો છે.
ण चयदि जो दु ममत्ति अहं ममेदं ति देहदविणेसु । सो सामण्णं चत्ता पडिवण्णो होदि उम्मग्गं ॥ १९० ॥ હું આ અને આ મારું' એ મમતા ન દેહ-ધને તજે, તે છેાડી જીવ શ્રામણ્યને ઉન્માગ ના આશ્રય કરે. ૧૯૦.
'
અઃ—જે દેહ-ધનાદિકમાં હું આ છુ. અને આ મારુ છે' એવી મમતા છેાડતા નથી, તે શ્રામણ્યને છેાડીને ઉન્નાગ ના આશ્રય કરે છે.
णाहं होमि परेसिं ण मे परे संति णाणमहमेको । इदि जो झायदि झाणे सो अप्पा णं हवदि झादा ॥ १९१ ॥ હું પર તા નહિ, પર ન મારાં, જ્ઞાન કેવળ એક હું —જે એમ ધ્યાવે, ધ્યાનકાળે તેહ શુદ્ધાત્મા બને. ૧૯૧.
અર્થ :— હું... પરના નથી, પર મારાં નથી, હું એક જ્ઞાન છું” એમ જે ધ્યાવે છે, તે ધ્યાતા ઘ્યાનકાળે આત્મા અર્થાત્ શુદ્ધાત્મા થાય છે.