________________
1
પચ પરેમીકામ
અર્થ -આભા ઉપયોગાત્મક છે; ઉપગ જ્ઞાન-દર્શન કહેલા છે; અને આત્માને તે ઉપયોગ શુભ અથવા અશુભ હોય છે,
उवओगो जदि हि सुहो पुण्णं जीवस्स संचयं जादि ।
असुहो वा तध पावं तेसिमभावे ण चयमत्थि ॥१५६॥ ઉપયોગ જે શુભ હોય, સંચય થાય પુણ્ય તણે નહીં, ને પાપસંચય અશુભથી; જ્યાં ઉભય નહિ, સંચય નહી. ૧૫૬.
અર્થ–ઉપયોગ જે શુભ હોય તે જીવને પુણ્ય સંચય પામે છે અને જે અશુભ હોય તો પાપ સંચય પામે છે. તેમના (બન્નેના) અભાવમાં સંચય થતા નથી.
जो जाणादि जिणिंदे पेच्छदि सिद्धे तहेव अणगारे । जीवेस साणुकंपो उक्ोगो सो महो तस्स ॥ १५७ ॥ જાણે જિનોને જેહ, શ્રદ્ધે સિદ્ધને, અણગારને, જે સાનુકંપ જીવો પ્રતિ, ઉપયોગ છે શુભ તેહને. ૧૫૭.
અર્થ –જે જિદ્રોને જાણે છે, સિદ્ધોને તથા અણુગારોને (આચાર્યો, ઉપાધ્યાય અને સાધુઓને) શ્રદ્ધે છે, છ પ્રત્યે અનુકંપાયુક્ત છે, તેને તે શુભ ઉપયાગ છે.
विसयकसाओगाढो दुस्सुदिदुञ्चित्तदुट्टगोद्विजुदो ।
उग्गो उम्मग्गपरो उवओगो जस्स सो असुहो ॥१५८॥ કુવિચાર-સંગતિ-શ્રવણયુત, વિષયે કષાયે મગ્ન જે, જે ઉગ્ર ને ઉન્માગપર, ઉપયોગ તેહ અશુભ છે. ૧૫૮. | અર્થ –જેના ઉપયોગ વિષયકષાયમાં અવગાહ (મગ્ન)