________________
પ્રવચનસાર—રેયતર્વપ્રજ્ઞાપન : ૧૭૯ पविभत्तपदेसत्तं पुधत्तमिदि सासणं हि वीरस्स ।
अण्णत्तमतब्भावो ण तब्भवं होदि कधमेगं ॥१०६॥ જિન વીરને ઉપદેશ એમ–પૃથત્વ ભિન્નપ્રદેશના, અન્યત્વ જાણુ અતત્પણું; નહિ તે-પણે તે એક કયાં? ૧૦૬.
અર્થ –વિભક્તપ્રદેશવ તે પૃથફત્વ છે એમ વીરને ઉપદેશ છે. અતભાવ (અતત્પણું અર્થાત તેપણે નહિ હોવું) તે અન્યત્વ છે. જે તેપણે ન હોય તે એક કેમ હોય ? (કચિત્ સત્તા દ્રવ્યપણે નથી અને દ્રવ્ય સત્તાપણે નથી માટે તેઓ એક નથી.)
सहव्वं सच्च गुणो सच्चेव य पज्जओ त्ति वित्थारो ।
जो खलु तस्स अभावो सो तदभावो अतभावो ॥१०७॥ સત્ દ્રવ્ય”, “સતુ પર્યાય”, “સત્વ ગુણ—સત્ત્વને વિસ્તાર છે; નથી તે-પણે અન્યોન્ય તેહ અતત્પણું જ્ઞાતવ્ય છે. ૧૦૭.
અથ–સત દ્રવ્ય “સત ગુણ અને “સત્ પર્યાય –એમ (સત્તાગુણના) વિસ્તાર છે. (તેમને પરસ્પર) જે તેને અભાવ અર્થાત “તેણે હોવાને અભાવ છે તે “ત૬-અભાવ” એટલે કે અતદુભાવી છે.
जंदव्वं तं ण गुणो जो वि गुणो सो ण तचमत्थादो।
एसो हि अतभावो णेव अभावो त्ति णिट्ठिो ॥१०८॥ સ્વરૂપે નથી જે દ્રવ્ય તે ગુણ, ગુણ તે નહિ દ્રવ્ય છે, –આને અતત્પણું જાણવું, ન અભાવને ભાખ્યું જિને. ૧૮.
અથ–સ્વરૂપ-અપેક્ષાએ જે દ્રવ્ય છે તે ગુણ નથી અને