________________
૧૮૪ ]
પંચ પરમાગમ
અર્થ :-ક્ષણે ક્ષણે ઉત્પાદ ને વિનાશવાળા જીવલેાકમાં ફાઈ ઉત્પન્ન થતુ” નથી તે નાશ પામતુ" નથી, કારણ કે જે ઉદ્દભવ છે તે જ વિલય છે; વળી ઉદ્દભવ અને વિલય એમ તેઓ અનેક (અર્થાત ભિન્ન ) પણ છે.
तम्हा दु णत्थि कोई सहावसमवद्विदो चि संसारे । संसारो पुण किरिया संसरमाणस्स दव्वस्स ॥ १२० ॥ તેથી સ્વભાવે સ્થિર એવું ન કોઈ છે સંસારમાં; સંસાર તા. સંસરણ કરતા દ્રવ્ય કેરી છે ક્રિયા. ૧૨૦.
કા
અથ તેથી સસારમાં સ્વભાવથી અવસ્થિત એવુ કાઈ નથી (અર્થાત્ સંસારમાં કોઈના સ્વભાવ કેવળ એકરૂપ રહેવાને નથી ); સસાર તા સસરણ કરતા દ્રવ્યની ક્રિયા છે,
आदा कम्ममलिमसो परिणामं लहदि कम्मसंजुत्तं । तत्तो सिलिसदि कम्मं तम्हा कम्मं तु परिणामो ॥ १२१ ॥ કમે મલિન જીવ ક સંયુત પામતા પરિણામને, તેથી કરમ ખંધાય છે; પરિણામ તેથી કમ` છે. ૧૨૧.
અમથી મલિન આત્મા 'સયુક્ત પરિણામને ( -દ્રવ્યકમ'ના સ'ચાગે થતા અશુદ્ધ પરિણામને) પામે છે, તેથી કમ' ચાંટે છે ( -દ્રવ્યકમ મધાય છે ); માટે પરિણામ તે કમ છે.
परिणामो सयमादा सा पुण किरियत्ति होदि जीवमया । किरिया कम्पत्ति मदा तम्हा कम्मस्स ण दु कत्ता ॥ १२२ ॥
* સસરણ કરવું = ગોળ ફર્યાં કરવું; પલટાયા કરવું,