________________
૧૮૬]
પંચ પરમાગમ પરિણામ-આત્મક જીવ છે, પરિણામ જ્ઞાનાદિક બને; તેથી કરમફળ, કર્મ તેમ જ જ્ઞાન આત્મા જાણજે. ૧રપ.
અથ–આત્મા પરિણામાત્મક છે; પરિણામ જ્ઞાનરૂપ, કર્મ રૂપ અને કર્મફળરૂપ થાય છે. તેથી જ્ઞાન, કર્મ અને કર્મફળ આત્મા છે એમ જાણવું
कत्ता करणं कम्मं फलं च अप्पत्ति णिच्छिदो समणो । परिणमदि णेव अण्णं जदि अप्पाणं लहदि सुद्धं ॥१२६॥ કર્તા, કરમ, ફળ, કરણ જીવ છે એમ નિશ્ચય કરી મુનિ અન્યરૂપ નવ પરિણમે, પ્રાપ્તિ કરે શુદ્ધાત્મની. ૧૨૬.
અથ–ો શ્રમણ કર્તા, કરણ, કર્મ અને કર્મફળ આત્મા છે? એવા નિશ્ચયવાળે થય શકે અન્યરૂપે ન જ પરિણમે, તે તે શુદ્ધ આત્માને ઉપલબ્ધ કરે છે,
दव्वं जीवमजीवं जीवो पण चेदणोचओगमओ।
पोग्गलदव्यप्पमुहं अचेदणं हवदि य अजी ।। १२७॥ છે દ્રવ્ય જીવ, અજીવ, ચિત-ઉપયોગમય તે જીવ છે; પુદ્ગલપ્રમુખ જે છે અચેતન દ્રવ્ય, તેહ અજીવ છે. ૧૨૭.
અર્થદ્રવ્ય જીવ અને અજીવ છે. ત્યાં, ચેતના-ઉપગમય (ચેતનામય તથા ઉપયોગમય) તે જીવ છે અને પુગલદ્વવ્યાદિક અચેતન દ્રવ્યો તે અજીવ છે.
पोग्गलजीवणिबद्धो धम्माधम्मत्थिकायकालड्डो । वदि आगासे जो लोगो सो सव्यकाले दु ॥१२८॥