________________
૧૮૨ ]
પથ પરમાગમ દ્રવ્યાર્થિકે બધું દ્રવ્ય છે; ને તે જ પર્યાયાથિકે છે અન્ય, જેથી તે સમય દૂરૂપ હેઈ અનન્ય છે. ૧૧૪.
અથ –કવ્યાર્થિક (ન) વડે સઘળું દ્રવ્ય છે; અને વળી પર્યાયાર્થિક (નય) વડે તે (દ્રવ્ય) અન્ય-અન્ય છે, કારણ કે તે કાળે તન્મય હોવાને લીધે (દ્રવ્ય પર્યાયાથી) અનન્ય છે.
अत्थि त्ति य णत्थि ति य हवदि अवत्तव्यमिदि पुणो दन्छ । पज्जाएण दु केण वि तदुभयमादिट्ठमण्णं वा ॥ ११५ ॥ અસ્તિ, તથા છે નારિત, તેમ જ દ્રવ્ય અણુવક્તવ્ય છે, વળી ઉભય કે પર્યાયથી, વા અન્યરૂપ થાય છે. ૧૧૫.
અર્થ – દ્રવ્ય કોઈ પર્યાયથી “અસ્તિ', કઈ પર્યાયથી નાસ્તિ અને કઈ પર્યાયથી અવક્તવ્ય છે; વળી કઈ પર્યાયથી “અસ્તિ-નાસ્તિ અથવા કોઈ પર્યાયથી અન્ય ત્રણ ભંગરૂપ કહેવામાં આવે છે.
एसोत्तिणत्थि कोई ण णत्थि किरिया सहावणिवत्ता । . किरिया हि णथि अफला धम्मो जदिणिप्फलो परमो ॥११६॥ નથી “આ જ એ કઈ જ્યાં કિરિયા સ્વભાવ-નિપન્ન છે; કિરિયા નથી ફળહીન, જે નિષ્ફળ ધરમ ઉત્કૃષ્ટ છે. ૧૧૬.
અર્થ-(મનુષ્યાદિપર્યાયોમાં) આ જ એ કઈ (શાયત પર્યાય) નથી (કારણ કે સસારી જીવને) સ્વભાવનિષ્પન્ન ક્રિયા નથી એમ નથી (અર્થાત વિભાવસ્વભાવથી નીપજતી રાગદ્વેષમય ક્રિયા અવશ્ય છે). અને જે પરમ ધર્મ અકળ છે તે ક્રિયા જરૂર અફળ નથી (અર્થાત એક વીતરાગ