________________
૧૮૦ j
પંચ પરમાગમ
જે ગુણ છે તે દ્રવ્ય નથી;—આ અતભાવ છે; સવ થા અભાવ તે અતદ્ભાવ નથી; આમ (જિનેન્દ્વારા) દર્શાવવામાં આવ્યું છે.
जो खलु दव्वसहावी परिणामो सो गुणो सदविसिहो । सदवद्विदं सहावे दव्वं ति जिणोवदेसोयं ॥ १०९ ॥ પરિણામ દ્રવ્યસ્વભાવ જે, તે ગુણ ‘સત્’-અવિશિષ્ટ છે; દ્રવ્યા સ્વભાવે સ્થિત સત્ છે—એ જ આ ઉપદેશ છે. ૧૦૯.
:
અ:—જે, દ્રવ્યના સ્વભાવભૂત ( ઉત્પાદન્યયધ્રૌવ્યાત્મક) પરિણામ છે તે ( પરિણામ) ‘સત્’થી અવિશિષ્ટ ( –સત્તાથી કેાઈ જુદા નહિ એવા) ગુણ છે, સ્વભાવમાં અવસ્થિત ( હેાવાથી ) દ્રવ્ય સત્ છે'.—અવેા જે ( ૯૯ મી ગાથામાં કહેલા) જિનાપદેશ તે જ આ છે (અર્થાત ૯૯ મી ગાથાના કથનમાંથી આ ગાથામાં કહેલા ભાવ સહેજે નીકળે છે).
णत्थि गुणो त्ति व कोई पज्जाओ तीह वा विणा दव्वं । दव्वत्तं पुण भावो तम्हा दव्वं सयं सत्ता ॥ ११० ॥ પર્યાય કે ગુણુ એવુ કાઈ ન દ્રવ્ય વિષ્ણુ વિશ્વે દીસે; દ્રવ્યત્વ છે વળી ભાવ; તેથી દ્રવ્ય પાતે સત્ત્વ છે. ૧૧૦,
અશ:આ વિશ્વમાં ગુણ એવુ કાઈ કે પર્યાય એવુ કાઈ, દ્રવ્ય વિના ( -દ્રવ્યથી જટ્ટુ) હેાતું નથી; અને દ્રવ્યત્વ તે ભાવ છે (અર્થાત્ અસ્તિત્વ તે ગુણ છે ); તેથી દ્રવ્ય પાતે સત્તા (અર્થાત્ અસ્તિત્વ) છે,
एवंविहं सहावे दव्वं सदसन्भावणिबद्धं पादुब्भावं पादुभावं
दव्वत्थपज्जयत्येहिं । सदा लभदि ॥ १११ ॥