________________
૧૭૮ ]
પચ પરમાગમ ઊપજે દરવને અન્ય પર્યય, અન્ય કે વિણસે વળી, પણ દ્રવ્ય તે નથી નષ્ટ કે ઉત્પન્ન દ્રવ્ય નથી તહીં. ૧૦૩.
અથવ્યને અન્ય પર્યાય ઉત્પન્ન થાય છે અને કઈ અન્ય પર્યાય નષ્ટ થાય છે; પરંતુ દ્રવ્ય તે નષ્ટ પણ નથી, ઉત્પન્ન પણ નથી (ધ્રુવ છે)
परिणमदि सयं दव्वं गुणदो य गुणंतरं सदविसिह । तम्हा गुणपज्जाया भणिया पुण दवमेव ति ।।१०४॥ અવિશિષ્ટસર્વસ્વયં દરવ ગુણથી ગુણાંતર પરિણમે, તેથી વળી દ્રવ્ય જ કહ્યા છે સર્વગુણુપર્યાયને. ૧૦૪.
અથર–સત્તાઅપેક્ષાએ અવિશિષ્ટપણે. દ્રવ્ય પિતે જ ગુણમાંથી ગુણાંતરે પરિણમે છે (અર્થાત દ્રવ્ય પિતે જ એક ગુણપર્યાયમાંથી અન્ય ગુણપર્યાય પરિણમે છે અને તેની સત્તા ગુણપયાની સત્તા સાથે અવિશિષ્ટ–અભિન્ન–એક જ રહે છે), તેથી વળી ગુણપર્યાય દ્વવ્ય જ કહેવામાં આવ્યા છે.
'ण हवदि जदि सहवं असद्धवं हवदि तं कधं दव्वं ।
हवदि पुणा अण्णं वा तम्हा दवं सयं सचा ॥१०५ ।। જે દ્રવ્ય હોયન સત, કરે જ અસત્, બને ક્યમ દ્રવ્ય એ? વા ભિન્ન કરતું સત્ત્વથી ! તેથી સ્વયં તે સર્વ છે. ૧૦૫.
અર્થ– (સ્વરૂપથી જ) સત ન હોય તે (૧) નક્કી તે અસત હોય; જે અસત હેય તે દ્રવ્ય કેમ હોઈ શકે ? અથવા (જો અસત્ ન હોય) તે (૨) તે સત્તાથી અન્ય (૬) હોય! (તે પણ કેમ બને?) માટે દ્રવ્ય પોતે જ સત્તા છે,