________________
પ્રવચનસાર–જ્ઞાનતત્વ-પ્રજ્ઞાપન [ ૧૬૧ फासो रसो य गंधो वण्णो सदो य पोग्गला होति ।
अक्खाणं ते अक्खा जुगवं ते णेव गेहंति ॥ ५६ ॥ રસ, ગંધ, સ્પર્શ વળી વરણને શબ્દજે પદ્ગલિક તે છે ઈદ્રિવિ, તેમનેય ન ઈદ્રિયો યુગપદ ગ્રહે. પ૬.
અર્થ–પ, રસ, ગંધ, વર્ણ અને શબ્દ–કે જેઓ પુદગલ છે તેઓઇંદ્રિયોના વિષયો છે. (પરંતુ, તે છાદ્રિ તેમને (પણ) યુગપ૬ ગ્રહતી (જાણતી) નથી.
परदव्वं ते अक्खा णेव सहावो त्ति अप्पणो भणिदा ।
उवलद्धं तेहि कधं पञ्चक्खं अप्पणो होदि ॥५७॥ તે ઇંદ્રિ પરદ્રવ્ય, જીવસ્વભાવ ભાખી ને તેમને, તેનાથી જે ઉપલબ્ધ તે પ્રત્યક્ષ કઈ રીતે જીવને ? પ૭.
અર્થ –તે ઈદ્રિ પરદ્રવ્ય છે, તેમને આત્માના સ્વભાવરૂપ કહી નથી; તેમના વડે જણાયેલું આત્માને પ્રત્યક્ષ કઈ રીતે હોય?
जं परदो विण्णाणं तं तु परोक्खं ति भणिदमटेसु ।
जदि केवलेण णादं हवदि हि जीवेण पञ्चक्खं ॥५८॥ અર્થો તણું જે જ્ઞાન પરત થાય તેહ પરોક્ષ છે; જીવમાત્રથી જ જણાય જે, તે જ્ઞાન તે પ્રત્યક્ષ છે. ૫૮.
અથ–પર દ્વારા થતું જે પદાર્થો સંબંધી વિજ્ઞાન તે તો પક્ષ કહેવામાં આવ્યું છે; જે કેવળ જીવ વડે જ જાણવામાં આવે છે તે જ્ઞાન પ્રત્યક્ષ છે,