________________
પ્રવચનસાર-જ્ઞાનતરવસ્ત્રજ્ઞાપન
જિનમાર્ગ દ્વારા ગુણે વડ દ્રામાં સ્વ અને પારને જાણે (અર્થાત જિનાગમ દ્વારા વિશેષ ગુણે વડે અનંત દ્રવ્યોમાંથી “આ સ્વ છે ને આ પર છે” એમ વિવેક કરે),
सत्तासंबद्धेदे सविसेसे जो हि व सामण्णे ।
सहदि ण सो समणो तत्तो धम्मो ण संभवदि ॥९१ ॥ શ્રામણ્યમાં સત્તામયી સવિશેષ આ દ્રવ્ય તણી શ્રદ્ધા નહિ, તે શમણું ના તેમાંથી ધર્મોભવ નહી. ૯૧.
અર્થ –જે (જીવ) શ્રમણપણમાં આ રાત્તાસંયુક્ત સવિશેષ પદાર્થોને શ્રદ્ધા નથી, તે શ્રમણ નથી; તેનામાંથી ધર્મ ઉદ્દભવતા નથી (અર્થાત તે શ્રમણભારાને ધર્મ થતું નથી).
जो णिहदमोहदिट्ठी आगमकुसलो विरागचरियम्हि । अन्मुद्विदो महप्पा धम्मो त्ति विसेसिदो समणो ॥ ९२ ॥ આગમ વિષે કૌશલ્ય છે ને મોહદષ્ટિ વિનષ્ટ છે, વીતરાગ-ચરિતારૂઢ છે, તે મુનિ-મહાત્મા “ધર્મ છે. ૯ર.
અર્થ:–જે આગમમાં કુશળ છે, જેની મહદષ્ટિ હણાઈ ગઈ છે અને જે વીતરાગચારિત્રમાં આરૂઢ છે, તે મહાત્મા શ્રમણને (શાસ્ત્રમાં) “ધર્મ” કહેલ છે.
૧ સત્તા યુક્ત =અસ્તિત્વવાળા ૨ સવિશેષ =વિશેષ સહિત, તફાવતવાળા, ભેટવાળા, ભિન્નભિન્ન.