________________
*
૨. સેયતત્ત્વ-પ્રજ્ઞાપન
अत्थो खल्ल दव्यमओ दव्याणि गुणप्पगाणि भणिदाणि ।
तेहिं पुणो पंजीया पन्जयमूढा हि परसमयां ॥९३।। છે અર્થ દ્રવ્યસ્વરૂપ, ગુણ-આત્મક કહ્યાં છે દ્રવ્યને, વળી દ્રવ્ય-ગુણથી પફ પર્યાયમૂઢ પરસમય છે. ૯૩.
અર્થ–પદાર્થ દ્રવ્યસ્વરૂપ છે; દ્રવ્યો ગુણાત્મક કહેવામાં આવ્યાં છે; અને વળી દ્રવ્ય તથા ગુણેથી પર્યાય થાય છે. પર્યાયમૂઢ છો પરસમય (અર્થાત મિથ્યાદષ્ટિ) છે.
जे पज्जएमु णिरदा जीवा परसमइग त्ति णिट्ठिा ।
आदसहावंम्हि ठिदा ते सगसमया मुणेदव्वा ॥९४ ॥ પર્યાયમાં રત જીવ જે તે “પરસમય નિર્દિષ્ટ છે આત્મસ્વભાવે સ્થિત જે તે “સ્વકસમય” જ્ઞાતવ્ય છે. ૯૪.
અર્થ –જે જીવ પર્યાયોમાં લીન છે તેમને પરસમય કહેવામાં આવ્યા છે; જે આત્મસ્વભાવમાં સ્થિત છે તે સ્વસમય જાણવા,
अपरिच्चत्तसहावेणुप्पादन्वयधुवत्तसंवद्धं । गुणवं च संपज्जायं जं तं दध्वं ति बुच्चति ॥९५