SearchBrowseAboutContactDonate
Page Preview
Page 215
Loading...
Download File
Download File
Page Text
________________ * ૨. સેયતત્ત્વ-પ્રજ્ઞાપન अत्थो खल्ल दव्यमओ दव्याणि गुणप्पगाणि भणिदाणि । तेहिं पुणो पंजीया पन्जयमूढा हि परसमयां ॥९३।। છે અર્થ દ્રવ્યસ્વરૂપ, ગુણ-આત્મક કહ્યાં છે દ્રવ્યને, વળી દ્રવ્ય-ગુણથી પફ પર્યાયમૂઢ પરસમય છે. ૯૩. અર્થ–પદાર્થ દ્રવ્યસ્વરૂપ છે; દ્રવ્યો ગુણાત્મક કહેવામાં આવ્યાં છે; અને વળી દ્રવ્ય તથા ગુણેથી પર્યાય થાય છે. પર્યાયમૂઢ છો પરસમય (અર્થાત મિથ્યાદષ્ટિ) છે. जे पज्जएमु णिरदा जीवा परसमइग त्ति णिट्ठिा । आदसहावंम्हि ठिदा ते सगसमया मुणेदव्वा ॥९४ ॥ પર્યાયમાં રત જીવ જે તે “પરસમય નિર્દિષ્ટ છે આત્મસ્વભાવે સ્થિત જે તે “સ્વકસમય” જ્ઞાતવ્ય છે. ૯૪. અર્થ –જે જીવ પર્યાયોમાં લીન છે તેમને પરસમય કહેવામાં આવ્યા છે; જે આત્મસ્વભાવમાં સ્થિત છે તે સ્વસમય જાણવા, अपरिच्चत्तसहावेणुप्पादन्वयधुवत्तसंवद्धं । गुणवं च संपज्जायं जं तं दध्वं ति बुच्चति ॥९५
SR No.011633
Book TitlePanch Parmagama
Original Sutra AuthorN/A
AuthorBabubhai Tribhovandas Zaveri
PublisherBabubhai Tribhovandas Zaveri
Publication Year1977
Total Pages547
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy