________________
-
-
પિથ પહેમાગમ
અર્થ –ગુપયોગયુક્ત આત્મા તિયચ, મનુષ્ય અથવા દેવ થઈને, એટલે કાળ વિવિધ ઇયિસુખ પામે છે.
सोक्खं सहावसिद्धं णत्थि सुराणं पि सिद्धमुवदेसे ।
ते देहवेदणट्टा रमंति विसएमु रम्मेसु ।। ७१॥ સુરનેય સૌખ્ય સ્વભાવસિદ્ધ ન–સિદ્ધ છે આગમ વિષે તે દેહવેદનથી પીડિત રમણીય વિષમાં રમે. ૭૧.
અર્થ –(જિનદેવના ઉપદેશમાં સિદ્ધ છે કે–દેવોને પણ સ્વભાવનિષ્પન્ન સુખ નથી. તેઓ (પંચેન્દ્રિયમયે) દેહની વેદનાથી પીડિત હેવાથી રમ્ય વિષયમાં રમે છે.
णरणारयतिरियमुरा भजति जदि देहसंभवं दुक्खं । किह सो महो व असुहो उवओगो हवदि जीवाणं ।। ७२॥ તિર્યંચ-નારક-સુર-નરો જે દેહગત દુખ અનુભવે, તો જીવન ઉપયોગ એ શુભ ને અશુભ કઈ રીત છે? ૭૨.
અથ–મનુષ્ય, નારકે, તિયો અને દેવ (બધાંય) જે દેહત્યન્ન દુ:ખને અનુભવે છે, તે જીવોને તે (શુદ્ધોપાગથી વિલક્ષણ--અશુદ્ધ) ઉપયોગ શુભ અને અશુભ—બે પ્રકારને કઈ રીતે છે? (અર્થાત નથી.)
कुलिसाउहचक्कधरा महोवोगप्पगेहिं भोगेहि ।
देहादीणं विद्धि करेंति मुहिदा इवाभिरदा ।।७३ ।। ચક્રી અને દેવેંદ્ર શુભ-ઉપયોગમૂલક ભોગથી પુષ્ટિ કરે દેહાદિની, સુખી સમ દીસે અભિરત રહી. ૭૩.