________________
પ્રવચનસાર-જ્ઞાનતરવ-પ્રજ્ઞાપન t૧૬૭ અથ–વજધરે અને ચરે (ઇદ્રો અને ચક્રવર્તીઓ) શુપયોગમૂલક (પુના ફળરૂપ) ભેગો વડે દેહાદિની પુષ્ટિ કરે છે અને (એ રીતે) ભાગોમાં રત વર્તતા થકા સુખી જેવા ભાસે છે (માટે પુણો વિદ્યમાન છે ખરાં).
जदि संति हि पुण्णाणि य परिणामसमुभवाणि विविहाणि । जणयंति विसयतण्डं जीवाणं देवदंताणं ॥७४ ॥ પરિણમજન્ય અનેકવિધ જે પુણ્યનું અસ્તિત્વ છે, તે પુણ્ય એ દેવાન્ત જીવને વિષયતૃષ્ણદ્ભવ કરે. ૭૪.
અર્થ:-(પૂર્વોક્ત રીતે) જે (શુપયોગરૂ૫) પરિણામથી ઊપજતાં વિવિધ પુણ્ય વિદ્યમાન છે, તો તેઓ દેવો સુધીના જીવને વિષયતૃષ્ણ ઉત્પન્ન કરે છે.
ते पुण उदिण्णतण्हा दुहिदा तण्हाहि विसयसोक्खाणि । इच्छंति अणुभवंति य आमरणं दुक्खसंतत्ता ॥७५॥ તે ઉતિતૃષ્ણ જીવે, દુખિત તૃષ્ણાથી, વિષયિક સુખને ઈછે અને આમરણ દુખસંતસ તેને ભોગવે. ૫.
અર્થ –વળી, જેમને તુણા ઉદિત છે એવા તે જીવો તૃષ્ણાઓ વડે દુખી વર્તતા થકા, મરણપયત વિષયસુખને ઇરછે છે અને દુઃખથી સંતપ્ત થયા થકા (દુ:ખદાહને નહિ સહી શક્તા થકા) તેમને ભેગવે છે.
सपरं वाधासहिदं विच्छिण्णं बंधकारणं विसमं । जं इंदिएहिं लद्धं तं सोक्खं दुक्खमेव तहा ॥७६ ॥