________________
સમયસાર—માક્ષ અધિકાર
[ ૧૦૩ કારણ કે તેને ધાવાની ચિંતા કાપિ ઊપજતી નથી. એવી રીતે અપરાધી આત્મા ‘હું અપરાધી છું તેથી હું' બધાઈશ” એમ શક્તિ હાય છે, અને જો નિરપરાધી (આત્મા) હાય તેા · હુ નહિ બધા ? એમ નિ:શક હોય છે,
'
संसिद्धिराधसिद्धं साधियमाराधियं च एय । अवगदराधो जो खलु वेदा सो होदि अवराधो ॥ ३०४ ॥ जो पुण णिरावराधो चेदा णिस्संकिओ उ सो होड़ 1 आराहणाs णिचं वट्टेइ अहं ति जाणंतो ॥ ३०५ ॥ સસિદ્ધિ, સિદ્ધિ, રાધ, આરાધિત, સાધિત—એક છે, એ રાધથી જે રહિત છે તે આતમા અપરાધ છે; ૩૦૪. વળી આતમા જે નિરપરાધી તે નિઃશકિત હોય છે, વર્તે સદા આરાધનાથી, જાણુતા ‘હું' આત્મને. ૩૦૫.
અર્થ:—સસિદ્ધિ, રાધ, સિદ્ધ, સાધિત અને આરાધિત —એ શબ્દો એકાશ છે; જે આત્મા અપગતરાધ' અર્થાત્ રાધથી રહિત છે તે આત્મા અપરાધ છે.
વળી જે આત્મા નિરપરાધ છે તે નિ:શંક હાય છે; - શુદ્ધ આત્મા તે જ હું છું' એમ જાણતા થકા આરાધનાથી સદા વર્તે છે.
पडिकमणं पडिसरणं परिहारो धारणा णियत्ती य । जिंदा रहा सोही अट्ठविहो होदि विसकुंभो ॥ ३०६ ॥
* રાધ = આરાધના; પ્રસન્નતા, કૃપા, સિદ્ધિ; પૂર્ણતા, સિદ્ધ કરવું તે; પૂ કરવુ તે.