________________
સમયસાર–સર્વવિજ્ઞાન અધિકાર ૧૩ કરનારે. આતા) પર (-પરવ્યનો) નથી. રાયત તે તો સયત જ છે. જેમ ખડી પરની નથી, ખડી તે તો ખરી જ છે, તેમ દર્શન અર્થાત શ્રદ્ધાન પરનું નથી. દર્શન તે તે દશન જ છે અને શ્રદાન તે તો શ્રદાન જ છે.
એ પ્રમાણે રાન-દર્શનચારિત્ર વિશે નિશ્ચયનયનું કથન છે. વળી તે વિષે સંપથી વ્યવહારનયનું કથન સાંભળ
જેમ ખડી પાતાના સ્વભાવથી (ભીંત આદિ) પરવ્યને સફેદ કરે છે, તેમ જ્ઞાતા પણ પિતાના સ્વભાવથી પરદ્રવ્યને જાણે છે. જેમ ખડી પોતાના સ્વભાવથી પરદ્રવ્યને રદ કરે છે, તેમ જીવ પણ પિતાના સ્વભાવથી પરવ્યને દેખે છે, જેમ ખડી પિતાના સ્વભાવથી પરદવ્યને સફેદ કરે છે, તેમ જ્ઞાતા પણ પિતાના
સ્વભાવથી પરદવ્યને ત્યાગે છે. જેમ ખડી પોતાના સ્વભાવથી પરવ્યને રાકેદ કરે છે, તેમ રામ્યગ્દષ્ટિ પોતાના સ્વભાવથી પરદ્રવ્યને શકે છે. આ પ્રમાણે જ્ઞાન-દર્શનચારિત્ર વિષે વ્યવહારનયને નિર્ણય કહ્યો; બીજા પર્યાય વિશે પણ એ રીતે જ જાણો.
दसणणाणचरित्तं किंचि वि णत्थि दु अचेदणे विसए । तम्हा किं घादयदे चेदयिदा तेसु विसएमु ॥३६६ ॥ दसणणाणचरितं किंचि वि णत्थि दु अचेदणे कम्मे । तम्हा किं घादयदे चेदयिदा तम्हि कम्मम्हि ॥३६७ ॥ दसणणाणचरित्तं किंचि वि णत्थि दु अचेदणे काए । तम्हा किं घादयदे चेदयिदा तेमु काएसु ॥३६८ ॥ णाणस्स देसणस्स य भणिदो घादो तहा चरित्तस्स । ण वि तर्हि पोग्गलदम्बस्स को वि घादो दु णिहिट्ठो ॥३६९ ॥