________________
૧૫૪ ]
પંચ પરમાગમ
तम्हा णाणं जीवो णेयं दव्वं तिहा समक्खादं । दव्यं ति पुणो आदा परं च परिणामसंवद्धं ॥ ३६ ॥ છે જ્ઞાન તેથી જીવ, જ્ઞેય ત્રિધા કહેલું દ્રવ્ય છે; એ દ્રવ્ય પર તે આતમા, પરિણામસ`યુત જેહ છે. ૩૬.
14
'
અ:-તેથી જીવ જ્ઞાન છે અને જ્ઞેય ત્રિધા વર્ણવવામાં આવેલું ( ત્રિકાળસ્પર્શી ) દ્રવ્ય છે. (એ જ્ઞેયભૂત ) દ્રવ્ય એટલે આત્મા (સ્વાત્મા) અને પર્ કે જે પરિણામવાળાં છે.
तक्कालिगेव सव्वे सदसन्भूदा हि पज्जया तासि । वर्हते ते णाणे विसेसदो दव्वजादीणं ॥ ३७ ॥ તે દ્રવ્યના સદ્ભૂત-અસદૂભૂત પયા સૌ વતા, તત્કાળના પર્યાય જેમ, વિશેષપૂર્વક જ્ઞાનમાં ૩૭.
અ—તે (જીવદિ) દ્રવ્યજાતિના સમસ્ત વિશ્વમાન અને અવિદ્યમાન પાઁયા, તાત્કાળિક ( વત માન ) પર્યંચાની માફક, વિશિષ્ટતાપૂર્વક (પાતપાતાના ભિન્ન ભિન્ન સ્વરૂપે) જ્ઞાનમાં વર્તે છે.
जेणेव हि संजाया जे खलु णट्ठा भवीय पज्जाया । ते होंति असन्भूदा पज्जाया णाणपच्चक्खा ॥ ३८ ॥ જે પયા અણુજાત છે, વળી જન્મીને પ્રવિનષ્ટ જે, તે સૌ અસદ્ભૂત પયા પણ જ્ઞાનમાં પ્રત્યક્ષ છે. ૩૮.
અથ:—જે પર્યંચા ખરેખર ઉત્પન્ન થયા નથી, તથા જે પર્યાચા ખરેખર ઉત્પન્ન થઈને નાશ પામી ગયા છે, તે અવિદ્યમાન પાંચા જ્ઞાનપ્રત્યક્ષ છે.