________________
પ્રવચનરા—જ્ઞાનત-પ્રજ્ઞાપન ૧૫૭ पुण्णफला भरहता तेसि किरिया पुणो हि ओदइया । मोहादीहिं चिरहिदा तम्हा सा खाइग ति मदा ॥ ४५ ॥ છે પુણ્યફળ અહત ને અહનકિરિયા ઉદયિકી; મહાદિથી વિરહિત તેથી તે ક્રિયા ક્ષાયિક ગણી. ૪૫.
અથ:–હતભગવંત પુણ્યના ફળવાળા છે અને તેમની ક્રિયા દયિકી છે; મહાદિકથી રહિત છે તેથી તે ક્ષાયિકી માનવામાં આવી છે.
जदि सो सुहो र असहो ण हवदि आदा सयं सहावेण ।
संसारो वि ण विज्जदि सन्वेसिं जीवकायाणं ॥४६॥ આત્મા સ્વયં નિજ ભાવથી જે શુભ-અશુભ બને નહી, તે સર્વ અવનિકાયને સંસાર પણ વર્તે નહીં ! ૪૬.
અર્થ:–જે એમ માનવામાં આવે કે આત્મા સ્વયં * ભાવથી (-પિતાના ભાવથી) શુભ કે અશુભ થતો નથી (અર્થાત શુભાશુભ ભાવે પરિણમતો જ નથી) તો સર્વ નિકાયોને સંસાર પણ વિદ્યમાન નથી એમ ઠરે!
जं तकालियमिदरं जाणदि जुगर्व समंतदो सव्वं ।
अत्थं विचित्तविसमं तं गाणं खाइयं भणियं ॥४७॥ સૌ વર્તમાન-અવમાન, વિચિત્ર, વિષમ પદાર્થને યુગપદ સરવતઃ જાણતું, તે જ્ઞાન ક્ષાયિક જિન કહે. ૪૭.
અર્થ –જે જ્ઞાન યુગપ સર્વત: (સવ આત્મપ્રદેશેથી) તાત્કાલિક કે અતાત્કાલિક, વિચિત્ર (અનેક પ્રકારના) અને