________________
પ્રવચનસાર–જ્ઞાનતરપ્રજ્ઞાપન પ્રત્યક્ષ છે સૌ દ્રવ્યપર્યય જ્ઞાન-પરિણમનારને જાણે નહીં તે તેમને અવગ્રહ-ઈહાદિ ક્રિયા વડે. ૨૧
અર્થ – ખરેખર જ્ઞાનરૂપે (કેવળજ્ઞાનરૂપે) પરિણમતા કેવળીભગવાનને સર્વ દ્રવ્ય-પર્યાય પ્રત્યક્ષ છે; તે તેમને અવગ્રહ આદિ ક્રિયાઓથી નથી જાણતા.
पत्धि परोक्खं किंचि वि समंत सव्वक्सगुणसमिद्धस्स ।
अक्खातीदस्स सदा सयमेव हि णाणजादस्स ॥ २२॥ ન પરોક્ષ કંઈ પણ સર્વતઃ સક્ષગુણસમૃદ્ધને, ઇંદ્રિય-અતીત સદેવ ને સ્વયમેવ જ્ઞાન થયેલને. ૨૨.
અર્થ –જે સદા ક્રિયાતીત છે, જે સર્વ તરફથી –સર્વ આમપ્રદેશ) સર્વ ઇઢિયગણે વડે સમૃદ્ધ છે અને જે સ્વયમેવ રીનરૂપ થયેલા છે. તે કેવળીભગવાનને કાંઈ પણ પક્ષ નથી,
आदा णाणपमाणं णाणं णेयप्पमाणमुट्टि । णेयं लोयालोयं तम्हा णाणं तु सव्वगयं ॥२३॥ છવદ્રવ્ય જ્ઞાનપ્રમાણુ ભાખ્યું. જ્ઞાન પ્રમાણે છે; ઐય લોકાલોક, તેથી સર્વગત એ જ્ઞાન છે. ૨૩.
અથઆત્મા જ્ઞાનપ્રમાણ છે; જ્ઞાન પ્રમાણુ કહ્યું છે. પથ લોકાલોક છે. તેથી જ્ઞાન સવગત (ચાર્યાત સવસ્થાથી
णाणप्पमाणमादा ण हवदि जस्सेह तस्स सो आदा । होणो वा अहिओ या गाणादो हवदि धुवमेव ।। २४