________________
૨૪૮ 1
પંચ પરમાગમ
ઉત્પાદ તેમ વિનાશ છે સૌ કોઈ વસ્તુમાત્રને, વળી કોઈ પચથી દરેક પદાર્થ છે સદૂભૂત ખરે. ૧૮.
અર્થ :-—કાઈ પર્યાયથી ઉત્પાદ અને કાઈ પર્યાયથી વિનાશ સવ' પદાર્થ માત્રને હાય છે; વળી કોઈ પર્યાયથી પદાથ ખરેખર ધ્રુવ છે.
पक्खीणघादिकम्मो अनंतवरवीरिओ अहियतेजो । जादो अदिदिओ सो णाणं सोक्खं च परिणमदि ॥ १९ ॥ પ્રક્ષીણધાતિક, અનહદવીય, અધિકપ્રકાશ ને ઈંદ્રિય-અતીત થયેલ આત્મા જ્ઞાનસૌમ્યે પરિણમે. ૧૯.
·
અથ—જેનાં ઘાતિમાં ક્ષય પામ્યાં છે, જે અતીન્દ્રિય થયા છે, અન ંત જેવું ઉત્તમ વીય છે અને અધિક જેનુ ( કેવળ જ્ઞાન અને કેવળદાનરૂપ) તેજ છે એવા તે ( સ્વયંભૂ આત્મા) જ્ઞાન અને સુખરૂપે પિણમે છે,
सोक्खं चा पुण दुक्खं केवलणाणिस्स णत्थि देहगदं । जम्हा अदिदियत्तं जादं तम्हा दु तं णेयं ॥ २० ॥ કઈ દેહગત નથી સુખ કે નથી દુઃખ કેવળજ્ઞાનીને, જેથી અતીન્દ્રિયતા થઈ તે કારણે એ જાણજે. ૨૦. અથ: કેવળજ્ઞાનીને શરીર સંબંધી સુખ કે દુ:ખ નથી. કારણ કે અતીન્દ્રિયપણું થયું છે તેથી એમ જાણવુ,
--
परिणमदो खलु णाणं पञ्चक्खा सव्वदव्त्रपज्जाया । व ते विजाणदि उग्गहपुव्वाहिं किरियाहिं ॥ २१ ॥
सो
* અધિક = ઉત્કૃષ્ટ, અસાધારણ, અત્યત