________________
પ્રવચનસાર–જ્ઞાનતનવ-પ્રજ્ઞાપન
[ ૧૪૩
વળી વિશુદ્ધ સત્તાવાળા શેષ તીર્થકરોને સર્વ સિદ્ધભગવતો સાથે, અને જ્ઞાનાચાર, દશનાચાર, ચારિત્રાચાર, તપાચાર તથા વીર્યાચારવાળા શ્રમણને પ્રણમું છું,
તે તે સર્વને તથા મનષ્યક્ષેત્રમાં વર્તતા અહં તેને સાથે સાથે -સમુદાયરૂપે અને પ્રત્યેક પ્રત્યેકને–વ્યક્તિગત વંદુ છું.
એ રીતે અહં તેને અને સિદ્ધોને, આચાર્યોને, ઉપાધ્યાયવર્ગને અને સર્વ સાધુઓને નમસ્કાર કરીને, તેમના વિશુદ્ધદર્શનશાનપ્રધાન આશ્રમને પામીને હvસામ્યને પ્રાપ્ત કરું છું કે જેનાથી નિર્વાણની પ્રાપ્તિ થાય છે.
संपज्जदि णिवाणं देवासुरमणुयरायविहवेहि । जीवस्स चरित्तादो दसणणाणप्पहाणादो ॥६॥ સુર-અસુર-મનુજેન્દ્રો તણા વિભવ સહિત નિર્વાણની પ્રાપ્તિ કરે ચારિત્રથી જીવ જ્ઞાનદર્શનમુખ્યથી. ૬,
અથ –જીવને દશનજ્ઞાનપ્રધાન ચારિત્રથી દેવેન્દ્ર, અસુરેન્દ્ર નરેન્દ્રના વૈભવ સહિત નિર્વાણ પ્રાપ્ત થાય છે. (જીવને સરાગમિત્રથા દેવેન્દ્ર વગેરેના વૈભવની અને વીતરાગચારિત્રથી નિવણની પ્રાપ્તિ થાય છે.) 1 સત્તા = અસ્તિત્વ ૨ શ્રમણ = આચાર્યો, ઉપાધ્યાયો ને સાધુઓ * પશુદ્ધદર્શનજ્ઞાનપ્રધાન = વિશદ્ધદર્શન અને જ્ઞાન જેમાં પ્રધાન (મુખ્ય)
છે એવા
8 સામ્ય = સમતા, સમભાવ.