________________
૧૪૪ ]
પચ પરમાગમ चारित्तं खलु धम्मो धम्मो जो सो समो त्ति णिहिटो । मोहक्खोहविहीणो परिणामो अप्पणो हु समो ॥७॥ ચારિત્ર છે તે ધર્મ છે, જે ધર્મ છે તે સામ્ય છે; ને સામ્ય જીવને મેહોભવિહીન નિજ પરિણામ છે. ૭.
અર્થ:–ચારિત્ર ખરેખર ધર્મ છે. જે ધર્મ છે તે સામ્ય છે એમ (શાસ્ત્રમાં કહ્યું છે. સામ્ય મેહભરહિત એ આત્માને પરિણામ (ભાવ) છે.
परिणमदि जेण दव्वं तत्कालं तम्मयं ति पण्णत्तं । तम्हा धम्मपरिणदो आदा धम्मो मुणेयन्वो ॥८॥ જે ભાવમાં પ્રણમે દરવ, તે કાળ તન્મય તે કહ્યું, જીવદ્રવ્ય તેથી ધર્મમાં પ્રણમેલ ધર્મ જ જાણવું. ૮.
અર્થ-દ્રવ્ય જે કાળે જે ભાવરૂપે પરિણમે છે તે કાળે તે મય છે એમ (જિદ્રદેવે કહ્યું છે, તેથી ધર્મ પરિણત આત્મા ધમ જાણ.
: जीवो परिणमदि जदा सुहेण असुहेण वा मुहो अमुहो ।
मुद्धेण तदा सुद्धो हवदि हि परिणामसभावो ॥९॥ શુભ કે અશુભમાં પ્રણમતાં શુભ કે અશુભઆત્મા બને, શુદ્ધ પ્રમતાં શુદ્ધ, પરિણામસ્વભાવી હોઈને. ૯.
અર્થ –જીવ, પરિણામસ્વભાવી હોવાથી, જ્યારે શુભ કે અશુભ ભાવે પરિણમે છે ત્યારે શુભ કે અશુભ (પિતે જ) થાય છે અને જ્યારે શુદ્ધ ભાવે પરિણમે છે ત્યારે શુદ્ધ થાય છે,