________________
સમથસાર–સર્વવિજ્ઞાન અધિકાર
1 ૧૩૫
જિન કહે છે. અધ્યવરાન જ્ઞાન નથી કારણ કે અધ્યવસાન અચાન છે, માટે જ્ઞાન અન્ય છે તથા અધ્યવસાન અન્ય છે (-એમ જિનદેવે કહે છે). -
કારણ કે (જીવ) નિરંતર જાણે છે માટે જ્ઞાયક એવો જીવ શાની (-જ્ઞાનવાળો, જ્ઞાનસ્વરૂપ) છે, અને જ્ઞાન શાયથી આવ્યનિરિકા છે (-અભિન્ન છે, જુદું નથી) એમ જાણવું
બુધ પુરુ (અર્થાત જ્ઞાની અને જ્ઞાનને જ સમ્યગ્દષ્ટિ, (જ્ઞાનને જ) યમ, અંગપૂર્વગત સત્ર, ધર્મ-અધર્મ (પુણ્યપાપ) તથા દીક્ષા માને છે.
अत्ता जस्सामुत्तो ण हु सो आहारगो हवाद एवं । आहारो खलु मुत्तो जम्हा सो पोग्गलमओ दु ॥४०५॥ ण वि सक्कदि वेनुं जंण विमोत्तं जं च जं परदन्छ । सो को वि य तस्स गुणो पाउगिओ विस्ससो वा वि ॥ ४०६ ॥ तम्हा दु जो विसुद्धो चेदा सो व गेण्हदे किंचि । णेव विमुंचदि किंचि वि जीवाजीवाण दव्याणं ॥ ४०७॥ એમ આતમાં જેને અમૂર્તિક તે નથી આરક ખરે, પુદ્ગલમયી છે આજે તેથી આવે તે મૂર્તિક ખરે. ૪૦૫. જે દ્રવ્ય છે પર તેહને ન ગ્રહી, ન છોડી શકાય છે, એવો જ તેને ગુણ કે પ્રાયોગી ને વેસ્ટસિક છે. ૪૦૬. તેથી ખરે જે શુદ્ધ આત્મા તે નહીં કંઈ પણ ગ્રહે, છેડે નહી વળી કાંઈ પણ જીવ ને અજીવ દ્રવ્યો વિષે. ૪૦૭,
અર્થ-એ રીતે જેને આત્મા અમૂતિક છે તે ખરેખર