________________
૧૩૮ ]
પચ પરમાગમ બહુવિધનાં મુનિલિંગમાં અથવા ગૃહીલિંગ વિષે મમતા કરે, તેણે નથી જાણ્યો “સમયના સારને. ૪૧૩.
અથ–જેઓ બહુ પ્રકારનાં મુનિલિગોમાં અથવા ગૃહસ્થ લિગોમાં મમતા કરે છે (અર્થાત આ દ્રવ્યલિંગ જ મોક્ષનું દેનાર છે એમ માને છે), તેમણે સમયસારને નથી જાણ્યો
ववहारिओ पुण णो दोणि वि लिंगाणि भणदि मोक्खपहे । 'બિછાળો ફરજીય મોરપદે સાિાિ ૪૨૪ . વ્યવહારનય એ ઉભય લિગો મોક્ષપંથ વિષે કહે, નિશ્ચય નહી માને કદી કે લિંગ મુક્તિપથ વિષે. ૪૧૪. ' અર્થ –વ્યવહારનય બને લિગોને મોક્ષમાર્ગમાં કહે છે (અર્થાત વ્યવહારનય સુનિલિંગ તેમ જ હીલિંગને મોક્ષમાર્ગ કહે છે); નિશ્ચયનય સર્વ લિગોને (અર્થાત કેઈ પણ લિગને) મેક્ષમાગમાં ગણતું નથી.
जो समयपाहुडमिणं पढिदणं अत्यतचदो णाहूँ ।। अत्थे ठाही चेदा सो होही उत्तमं सोक्खं ॥४१५॥ આ સમયમાભૂત પઠન કરીને, અર્થતત્ત્વથી જાણીને, કરશે અરથમાં આતમાં જે, સૌખ્ય ઉત્તમ તે થશે. ૪૧૫.
અર્થ –જે આત્મા (-ભવ્ય જીવ) આ સમયપ્રાભૂતને ભણીન, અર્થ અને તવથી જાણીને તેના અર્થમાં સ્થિત થશે, તે ઉત્તમ સૌખ્યસ્વરૂપ થશે.