________________
we tho
૧૩૦ ]
પંચ પરમાગમ
'
ભવિષ્ય કાળનું જે શુભ-અશુભ કમ તે જે ભાવમાં થાય છે તે ભાવથી જે આત્મા નિવર્તે છે, તે આત્મા પ્રત્યાખ્યાન છે. વત માન કાળે ઉદયમાં આવેલુ' જે અનેક પ્રકારના વિસ્તારવાળુ શુભ-અશુભ કમ' તે દાષને જે આત્મા ચેતે છે-અનુભવે છે—જ્ઞાતાભાવે જાણી લે છે (અર્થાત્ તેનું સ્વામિત્વ-કર્તાપણું છેડે છે), તે આત્મા ખરેખર આલેચના છે.
જે સદા પ્રત્યાખ્યાન કરે છે, સદા પ્રતિક્રમણ કરે છે અને સદા આલેાચના કરે છે, તે આત્મા ખરેખર ચારિત્ર છે.
वेदतो कम्मफलं अप्पाणं कुणदि जो दु कम्मफलं ।
सो तं पुणो विबंधदि वीयं दुक्खस्स अट्ठविहं ॥ ३८७ ॥
वेदतो कम्मफलं मए कदं मुणदि जो दु कम्मफलं । सो तं पुणो वि बंधदि वीयं दुक्खस्स अट्ठविहं ॥ ३८८ ॥
वेदतो कम्मफलं सुहिदो दुहिदो य हवदि जो वेदा | सो तं पुणो वि वंधदि वीयं दुक्खस्स अट्ठवि ॥ ३८९ ॥ જે કફળને વેદતા નિજરૂપ કરમફળને કરે, તે ફ્રીય બાંધે અવધના કને—દુખખીજને; ૩૮૭. જે કમફળને વેદતા જાણે ‘કરમફળ મેં કર્યું.', તે રીય બાંધે અવિધનાક ને દુખખીજને; ૩૮૮. જે કમફળને વેદતા આત્મા સુખી-દુખી થાય છે, તે ક્રીય બાંધે અવિધના કર્મોને—દુખખીજને. ૩૮૯. અર્થ:કના ફળને વેદતા થકા જે આત્મા કમળને પાતારૂપ કરે છે (માને છે ), તે ફરીને પણ આઠ પ્રકારના ક્રમને
-