________________
૧૨૮ ]
પંચ પરમાગમ
7 મને સાંભળ; અને આત્મા પણ ( પેાતાના સ્થાનથી છૂટીને ), શ્રોત્ર દ્રિયના વિષયમાં આવેલા શબ્દને ગ્રહવા (જાણવા) જતા નથી.
J
અશુભ અથવા શુભ રૂપ તને એમ નથી કહેતુ` કે ‘તુ* મને કૈરવ જો'; અને આત્મા પણ (પાતાના સ્થાનથી છૂટીને ), ચક્ષુઇંદ્રિયના વિષયમાં આવેલા (અર્થાત્ ચક્ષુગાચર થયેલા) રૂપને ગ્રહવા જતા નથી.
(
અશુભ અથવા શુભ ગંધ તને એમ નથી કહેતી કે તુ' મને સુઘ; અને આત્મા પણ ધ્રાણે દ્રિયના વિષયમાં આવેલી ગંધને ( પેાતાના સ્થાનથી વ્યુત થઈને) ગ્રહવા જતા નથી,
અશુભ અથવા શુભ સ તને એમ નથી કહેતા કે તું ચાલ મને ચાખ; અને આત્મા પણ રસના-દ્રિયના વિષયમાં આવેલા રસને ( પેાતાના સ્થાનથી છૂટીને) ગ્રહવા જતા નથી.
घू
અશુભ અથવા શુભ સ્પર્શ તને એમ નથી કહેતા કે તું મને પૂર્ણ”; અને આત્મા પણ ( પાતાના સ્થાનથી છૂટીને), કાયાના (-સ્પર્શેન્દ્રિયના વિષયમાં આવેલા સ્પન ગ્રહવા જતા નથી.
*
અશુભ અથવા શુભ ગુણ તને એમ નથી કહેતા કે તુ° મને જાણ'; અને આત્મા પણ (પેાતાના સ્થાનથી છૂટીને ), બુદ્ધિના વિષયમાં આવેલા ગુણને ગ્રહવા જતા નથી,
અશુભ અથવા શુભ દ્રવ્ય તને એમ નથી કહેતુ કે તું સને જાણુ '; અને આત્મા પણ (પેાતાના સ્થાનથી છૂટીને ), બુદ્ધિના વિષયમાં આવેલા દ્રવ્યને ગ્રહવા જતા નથી.
આવું જાણીને પણ મૂઢ જીવ ઉપશમને પામતા નથી; અને