________________
૨ ૯. સર્વવિશુદ્ધજ્ઞાન અધિકાર
હતા. :- હા
दवियं जं उत्पन्नड गुणेहिं तं तेहिं जाणमु अणणं । जह कडयादीडिं दु पन्जएहि कणयं अगण्णमिह ॥३०८॥ जीवस्साजीवस्स दुजे परिणामा दु देसिदा सुत्ते । तं जीवमनी वा तेहिमणणं वियाणाहि ॥३०९ ।। ण कुदोचि वि उप्पण्णो जम्हा कज्ज ण तेण सो आदा । उप्पादेदि ण किंचि वि कारगमवि तेण ण स होदि ॥ ३१०॥ कम्मं पहब कता कत्तारं तह पडच कम्माणि । उप्पज्जति य णयमा सिद्धी दु ण दीसदे अण्णा ॥ ३११॥ જે દ્રવ્ય ઊપજે જે ગુણોથી તેથી જાણુ અનન્ય છે, જ્યમ જગતમાં કટકાદિ પર્યાયોથી કનક અનન્ય છે. ૩૦૮. જીવ-અજીવના પરિણામ જે દર્શાવિયા સૂત્રો મહી. તે જીવ અગર અજીવ જાણુ અનન્ય તે પરિણામથી. ૩૦૯. ઊપજે ન આત્મા કોઈથી તેથી ન આત્મા કાયછે, ઉપજાવતો નથી કેઈને તેથી ન કારણ પણ ઠરે. ૩૧૦. રે! કમ-આશ્રિત હોય કર્તા, કર્મ પણ કર્તા તણે આશ્રિતપણે ઊપજે નિયમથી. સિદ્ધિ નવ બીજી દીસે. ૩૧૧.
અર્થ –જે દ્રવ્ય જે ગુણેથી ઊપજે છે તે ગુણેથી તેને