________________
૧૧૪ ]
પંચ પરમાગમ जीवस्स जीवरूवं वित्थरदो जाण लोगमेत्तं खु । तत्तो सो किं हीणो अहिओ य कहं कुणदि दन्वं ॥ ३४३ ॥ अह जाणगो दु भावो गाणसहावेण अच्छदे त्ति मदं । तम्हा ण वि अप्पा अप्पयं तु सयमप्पणो कुणदि ॥३४४ ॥ ક કરે અજ્ઞાની તેમ જ જ્ઞાની પણ કર્મો કરે, કર્મો સુવાડે તેમ વળી કર્મો જગાડે જીવને; ૩૩ર કર્મો કરે સુખી તેમ વળી કર્મો દુખી જીવને કરે, કર્મો કરે મિથ્યાત્વી તેમ અસંયમી કર્મો કરે, ૩૩૩.' કર્મો ભમાવે ઊંધું કે, અધ: ને તિર્ય વિષે, જે કાંઈ પણ શુભ કે અશુભ તે સર્વને કર્મ જ કરે. ૩૪. કમ જ કરે છે, કર્મ એ આપે, હરે –સઘળું કરે, તેથી કરે છે એમ કે આત્મા અકારક સર્વ છે. ૩૩૫. વળી પુરૂષકર્મ સ્ત્રીને અને સ્ત્રીકમ ઈ પુરુષને -એવી શ્રુતિ આચાર્ય કેરી પરંપરા ઊતરેલ છે. ૩૩૬. એ રીત “કર્મ જ કર્મને ઈ–કહ્યું છે કૃતમાં, તેથી ન કે પણ જીવ અબ્રહ્મચારી અમ ઉપદેશમાં. ૩૩૭. વળી જે હણે પરને, હણાયે પરથી, તેહ પ્રકૃતિ છે, * -એ અર્થમાં પરઘાત નામનું નામકર્મ કથાય છે. ૩૩૮. એ રીતે કર્મ જ કર્મને હણતું–કહ્યું છે શ્રુતમાં, તેથી ન કે પણ જીવ છે હણનાર અમ ઉપદેશમાં”, ફ૩૯.