________________
સમથસાર–સવિશુદ્ધજ્ઞાન અધિકાર # ૧૭ કથંચિત પિતાના અજ્ઞાનભાવરૂપ કમને કર્તા માન, જેથી સ્યાદવાદ સાથે વિરોધ આવતો નથી.) केहिचि दु पन्जएहिं विणस्सए णेव केहिचि दु जीवो । जम्हा तम्हा कुचदि सो वा अण्णो व णेयंतो ॥ ३४५ ।। केहिंचि दु पज्जएहिं विणस्सए णेव केहिचि दु जीवो । जम्हा तम्हा वेददि सो वा अण्णो व यंतो ॥३४६॥ जो चेव कुणदि सो चिय ण वेदए जस्स एस सिद्धंतो । सो जीवो णादचो मिच्छादिट्टी अणारिहदो ॥३४७ ।। अण्णो करेदि अण्णो परिभुजदि जस्स एस सिद्धंतो । सो जीवो णादन्यो मिच्छादिट्ठी अणारिहदो ॥३४८॥ પર્યાય કંઈકથી વિણસે જીવ, કંઈકથી નહિ વિણસે, તેથી કરે છે તે જ કે બીજે–નહી એકાંત છે. ૩૪૫. પર્યાય કંઈકથી વિણસે જીવ, કંઈકથી નહિ વિણસે, જીવ તેથી વેદે તે જ કે બીજો–નહી એકાંત છે. ૩૪૬. જીવ જે કરે તે ભગવે નહિ–જેહને સિદ્ધાંત એ, તે જીવ મિથ્યાદષ્ટિ છે, અહંતના મતને નથી. ૩૪૭. જીવ અન્ય કરતો, અન્ય વેદે-જેહનો સિદ્ધાંત એ, તે જીવ મિથ્યાષ્ટિ છે, અહંતના મતને નથી. ૩૪૮.
અર્થકારણ કે જીવ કેટલાક પર્યાયોથી નાશ પામે છે અને કેટલાક પર્યાયાથી નથી નાશ પામતે, તેથી “(જે લેગવે છે) તે જ કરે છે અથવા બીજે જ કરે છે. એવા એકાંત નથી ( સ્યાદવાદ છે).