SearchBrowseAboutContactDonate
Page Preview
Page 146
Loading...
Download File
Download File
Page Text
________________ ૨ ૯. સર્વવિશુદ્ધજ્ઞાન અધિકાર હતા. :- હા दवियं जं उत्पन्नड गुणेहिं तं तेहिं जाणमु अणणं । जह कडयादीडिं दु पन्जएहि कणयं अगण्णमिह ॥३०८॥ जीवस्साजीवस्स दुजे परिणामा दु देसिदा सुत्ते । तं जीवमनी वा तेहिमणणं वियाणाहि ॥३०९ ।। ण कुदोचि वि उप्पण्णो जम्हा कज्ज ण तेण सो आदा । उप्पादेदि ण किंचि वि कारगमवि तेण ण स होदि ॥ ३१०॥ कम्मं पहब कता कत्तारं तह पडच कम्माणि । उप्पज्जति य णयमा सिद्धी दु ण दीसदे अण्णा ॥ ३११॥ જે દ્રવ્ય ઊપજે જે ગુણોથી તેથી જાણુ અનન્ય છે, જ્યમ જગતમાં કટકાદિ પર્યાયોથી કનક અનન્ય છે. ૩૦૮. જીવ-અજીવના પરિણામ જે દર્શાવિયા સૂત્રો મહી. તે જીવ અગર અજીવ જાણુ અનન્ય તે પરિણામથી. ૩૦૯. ઊપજે ન આત્મા કોઈથી તેથી ન આત્મા કાયછે, ઉપજાવતો નથી કેઈને તેથી ન કારણ પણ ઠરે. ૩૧૦. રે! કમ-આશ્રિત હોય કર્તા, કર્મ પણ કર્તા તણે આશ્રિતપણે ઊપજે નિયમથી. સિદ્ધિ નવ બીજી દીસે. ૩૧૧. અર્થ –જે દ્રવ્ય જે ગુણેથી ઊપજે છે તે ગુણેથી તેને
SR No.011633
Book TitlePanch Parmagama
Original Sutra AuthorN/A
AuthorBabubhai Tribhovandas Zaveri
PublisherBabubhai Tribhovandas Zaveri
Publication Year1977
Total Pages547
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy