________________
૧૦૪ ]
પંચ પરમાગમ अप्पडिकमणमप्पडिसरणं अप्परिहारो अधारणाचेव । अणियत्ती य अर्णिदागरहासोही अमयकुंभो ॥ ३०७॥ પ્રતિક્રમણને પ્રતિસરણ, વળી પરિહરણ, નિવૃતિ, ધારણું, વળી શુદ્ધિ, નિંદા, ગહેણુ–એ અષ્ટવિધ વિષકુંભ છે. ૩૬. અણપ્રતિકમણ, અણપ્રતિસરણ, અણુપરિહરણ, અણધારણ, અનિવૃત્તિ, અણગહ, અનિંદ, અશુદિ–અમૃતકુંભ છે.
અર્થ:- પ્રતિકમણ, પ્રતિસરણ, પરિહાર, ધારણા, નિવૃત્તિ. નિદા, ગોં અને શુદ્ધિ–એ આઠ પ્રકારના વિષકુંભ છે (કારણ કે એમાં ર્તાપણાની બુદ્ધિ સંભવે છે).
અપ્રતિક્રમણ, અતિસરણ, અપરિહાર. અધારણું અનિવૃત્તિ, અનિંદા, અગહ અને અશુદ્ધિ એ અમૃતકુંભ છે (કારણ કે એમાં કર્તાપણાનો નિષેધ છે–કાંઈ કરવાનું જ નથી, માટે બંધ તે નથી).
૧. પ્રતિક્રમણ =કરેલા દોષોનું નિરાકરણ કરવું તે ૨ પ્રતિસરણ=સમક્તાદિ ગુણોમાં પ્રેરણા ૩. પરિહાર = મિથ્યાત્વાદિ દોષનું નિવારણ ૪ ધારણ = પચનમસ્કારાદિ મત્ર, પ્રતિમા વગેરે બાહ્ય દના આલબન
વડે ચિત્તને સ્થિર કરવું તે ૫ નિવૃત્તિ =બાલ વિષયકક્ષાયાદિ ઇચ્છામાં વર્તતા ચિત્તને પાછું વાળવું તે ૬ નિંદા= આત્મસાક્ષીએ દોનું પ્રગટ કરવું તે ૭ નહીં =ગુસ્સાલીએ દેનું પ્રગટ કરવું તે ૮, શુદ્ધિ = દેખ થતાં પ્રાયશ્ચિત્ત લઈને વિશુદ્ધિ કરવી તે