________________
સમયસાર–સવિશુદ્ધજ્ઞાન અધિકાર / ૧૦૮ જ્યમ નેત્ર, તેમ જ જ્ઞાન નથી કારક, નથી વેદક અરે! જાણે જ કર્મોદય, નિરજરા, બંધ તેમ જ મોક્ષને. ૩૨૦.
અર્થ –જેમ નેત્ર (દશ્ય પદાર્થોને કરતું ભેગવતું નથી, દેખે જ છે), તેમ જ્ઞાન અકારક તથા અદક છે, અને મધ, મેક્ષ, કર્મોદય તથા નિજેરાને જાણે જ છે.
लोयस्स कुणदि विष्ह मुरणारयतिरियमाणुसे सत्ते । समणाणं पि य अप्पा जदि कुचदि छबिहे काए । ३२१ ॥ लोयसमणाणमेयं सिद्धत जइ ण दीसदि विसेसो । लोयस्स कुणइ विण्ह समणाण वि अप्पओ कुणदि ॥३२२ ।। एवंण को विमोक्खोदीसदि लोयसमणाण दोण्हं पि । णिचं कुव्वंताणं सदेवमणुयामुरे लोए ॥३२३ ॥ જ્યમાં લોકો માને “દેવ, નારક આદિ જીવ વિષ્ણુ કરે, ત્યમ શ્રમણ પણ માને કદી “આત્મા કરે ષટ્ કાયને, ૩૨૧. તો લક-મુનિ સિદ્ધાંત એક જ, ભેદ તેમાં નવ દીસે, વિષ્ણુ કરે જ્યમ લોકમતમાં, શ્રમણમત આત્મા કરે; ૩૨૨. એ રીત લોક-મુનિ ઉભયને મોક્ષ કઈ નહી દીસે, -જે દેવ, મનુજ, અસુરના ત્રણ લોકને નિત્ય કરે. ૩ર૩.
અર્થ:–લોકના (લૌકિક જના) મતમાં દેવ, નારક, તિર્થ"ચ, મનુષ્ય-પ્રાણીઓને વિષ્ણુ કરે છે; અને જે શ્રમના (સુનિઓના) મન્તવ્યમાં પણ છ કાયના જીવોને આત્મા કરતો હાય તો લેક અને શ્રમણને એક સિદ્ધાંત થાય છે, કોઈ ફેર દેખાતો નથી; (કારણ કે) લેકના મતમાં વિષ્ણુ કરે છે અને