________________
૧૧]
પચ પરમાગમ શ્રમના મતમાં પણ આત્મા કરે છે (તેથી ર્તાપણાની માન્યતામાં અને સમાન થયા). એ રીત, દેવ, મનુષ્ય અને અસુરવાળા ત્રણે લોક્ન સદાય કરતા (અર્થાત ત્રણે લોકના કર્તાભાવે નિરતર પ્રવર્તતા) એવા તે લેક તેમ જ શ્રમણબને કેઈમોક્ષ દેખાતો નથી ववहारभासिदेण दु परदव्वं मम भणंति अविदिढत्या । जाणंति णिच्छएण दुण य मह परमाणुमित्तमवि किंचि ॥३२४ ॥ जह को वि गरो जंपदि अम्हं गामविसयणयरह । ण य हाँति तस्स ताणि दु भणदि य मोहेण सो अप्पा ।। ३२५॥ एमेव मिच्छदिट्ठी गाणी णीसंसयं इवदि एसो । जो परदन्वं मम इदि जाणतो अप्पयं कुणदि ॥ ३२६ ।। तम्हा ण में तिणचा दोण्ह वि एदाण कत्तविवसायं । परदव्वे जाणतो जाणेज्जो दिद्विरहिदाणं ॥ ३२७॥ વ્યવહારમૂઢ અતત્ત્વવિદ પરદ્રવ્યને મારુકહે, પરમાણુમાત્ર ને મારું ગાની જાણુતા નિશ્ચય વડે. ૩ર૪. જ્યમ પુરુષ કેઈકહે “અમારું ગામ, પુર ને દેશ છે', પણ તે નથી તેનાં, અરે! જીવ મેહથી “મારાં” એવી જ રીતે જે જ્ઞાની પણ “મુજ જાણતા પરદ્રવ્યને, નિજરૂપ કરે પરદ્રવ્યને, તે જરૂર મિથ્યાત્વી બને. ૩ર૬. તેથી “ન મારું જાણું જીવ, પરદ્રવ્યમાં આ ઉભયની કર્તુત્વબુદ્ધિ જાણતો, જાણે સુદષ્ટિરહિતની. ૩ર૭.
અર્થ-જેમણે પદાર્થનું સ્વરૂપ જાણ્યું નથી એવા પુરુષે