________________
સમયસાર–સવ"વિશુદ્ધજ્ઞાન અધિકાર # ૧૦૭ जा एस पयडीअट्ट चेदा णेव विमुंचए । अयाणओ हवे ताव मिच्छादिट्टी असंजओ ॥३१४॥ जदा विमुंचए चेदा कम्मफलमणंतयं । तदा विमुत्तो हवदि जाणओ पासओ मुणी ॥३१५ ॥ ઉત્પાદ-વ્યય પ્રતિનિમિત્તે જ્યાં લગી નહિ પરિતજે, અજ્ઞાની, મિથ્યાત્વી, અસંયતત્યાં લગી આ જીવરહે; ૩૧૪. આ આતમાં જ્યારે કરમનું ફળ અનતું પરિતજે, જ્ઞાયક તથા દશક તથા મુનિ તેહ કર્મવિમુક્ત છે. ૩૧૫.
અર્થ-જ્યાં સુધી આ આત્મા પ્રકૃતિના નિમિત્ત ઊપજવુંવિણસવું છોડતો નથી, ત્યાં સુધી તે અજ્ઞાયક છે, મિથ્યાદષ્ટિ છે, અસંયત છે,
જ્યારે આત્મા અનંત કર્મફળને છેડે છે, ત્યારે તે જ્ઞાયક છે, દશક છે, મુનિ છે, વિમુક્ત (અર્થાત બંધથી રહિત) છે,
अण्णाणी कम्मफलं पयडिसहावहिदो दु वेदेदि । पाणी पुण कम्मफलं जाणदि उदिदं ण वेदेदि ॥ ३१६ ।। અજ્ઞાની વેદે કર્મફળ પ્રકૃતિસ્વભાવે સ્થિત રહી, ને જ્ઞાની તે જાણે ઉદયગત કર્મફળ, વેદે નહીં. ૩૧૬.
અર્થ—અજ્ઞાની પ્રકૃતિના સ્વભાવમાં સ્થિત રહ્યો થકો કર્મફળને વેદ (ભોગવે છે અને જ્ઞાની તો ઉદિત (ઉદયમાં આવેલા) કર્મફળને જાણે છે, વેદ નથી. णमुयदि पयडिमभन्बो मुह विअध्झाइदण सत्याणि । गुडदुद्ध पि पिवंता ण पण्णया णिन्विसा होति ।। ३१७ ।।