________________
સમયસાર–મેલ અધિકાર [ ૧૦૧ રીતે ગ્રહણ કરાય? (આચાર્યભગવાન ઉત્તર આપે છે કે-) પ્રજ્ઞા વડે તે (ક) આત્મા પ્રહણ કરાય છે. જેમ પ્રજ્ઞા વડે ભિન્ન કર્યો, તેમ પ્રજ્ઞા વડે જ ગ્રહણ કરે,
पग्णाए चित्तव्यो जो चेढा मो अहं त णिच्छयदो। अवसेसा जे भावा ते मज्म परे ति णादव्वा ॥२९७ ॥ પ્રજ્ઞાથી ગ્રહ–નિશ્ચયે જે ચેતનાને તે જ હું, બાકી બધા જે ભાવ તે સૌ મુજ થકી પર–જાણવું. ર૯૭.
અર્થ–પ્રજ્ઞા વડ (આત્માને) એમ ગ્રહણ કરે છે–જે ચેતનારો છે તે નિશ્ચયથી હું છું, બાકીના જે ભાવે છે તે મારાથી પર છે એમ જાણવું पण्णाए चित्तव्यो जो दहा सो अहं तु णिच्छयदो । अवसेसा जे भाषा ते मज्झ परे त्ति णादव्या ॥२९८ ॥ पण्णाए वित्तव्यो जो णादा सो अहं तु णिच्छयदो ।
अवसेसा जे भावा ते मज्झ परे त्ति णादव्वा ।।२९९ ॥ પ્રજ્ઞાથી ગ્રહ-નિશ્ચયે જે દેખનારે તે જ હું, બાકી બધા જે ભાવ તે સૌ મુજ થકી પર–જાણવું. ર૯૮. પ્રજ્ઞાથી ગ્રહો-નિશ્ચયે જે જાણનારે તે જ હું, બાકી બધા જે ભાવ તે સૌ મુજ થકી પર–જાણવું. ર૯.
અર્થ–પ્રજ્ઞા વડે એમ ગ્રહણ કરે કે–જે દેખનાર છે તે નિશ્ચયથી હું છું, બાકીના જે ભાવે છે તે મારાથી પર છે એમ જાણવું. - પ્રજ્ઞા વડે એમ ગ્રહણ કરે છે–જે જાણનારે છે તે નિશ્ચયથી હું છું, બાકીના જે ભાવે છે તે મારાથી પર છે એમ જાણવું