________________
સમયસાર–બંધ અધિકાર [ ૮૭ જ્યાં કર્મ-ઉદયે જીવ સર્વે દુખિત તેમ સુખી બને, તે કર્મ તુજ દેતા નથી, તે દુખિત કેમ કર્યો તને? ૨૫૫.
જ્યાં કમ-ઉદયે જીવ સર્વે દુખિત તેમ સુખી બને, તે કર્મ તુજ દેતા નથી. તે સુખિત કેમ કર્યો તને? રપ૬. અથ
કર્મના ઉદયથી દુ:ખી-સુખી થાય છે. અને તે તેમને કર્મ તો દેતો નથી. તે (હે ભાઈ!) તે તેમને દુખી-મુખી કઈ રીતે કર્યા?
જે સર્વ જે કર્મના ઉદયથી દુ:ખી-સુખી થાય છે, અને તેઓ તને કર્મ તો દેતા નથી, તે (હે ભાઈ!) તેમણે તને દુ:ખી કઈ રીતે કર્યો? - જે સર્વ જીવો કર્મના ઉધ્યથી દુઃખી-સુખી થાય છે, અને તેઓ તને કર્મ તો દેતા નથી, તે (હે ભાઈ!) તેમણે તને સુખી કઈ રીતે કર્યો?
जो मरदिजो य दुहिदो जायदि कम्मोदएण सो सम्बो । तम्हा दु मारिदो दे दुहाविदो चेदि ण हु मिच्छा ॥२५७ ॥ जो ण मरदि ण य दुहिदो सोविय कम्मोदएण चेव खल्लु । तम्हा ण मारिदो णो दुहाविदो चेदि ण हु मिच्छा ॥२५८॥ મરતો અને જે દુખી થતો—સૌ કર્મના ઉદયે બને, તેથી હણ્યો મેં, દુખી કર્યો—તુજ મત શું નહિ મિથ્યા ખરે? વળી નવ મરે, નવ દુખી બને, તે કર્મના ઉદયે ખરે, મેંનવહો , નવદુખી કર્યો-તુજ મત શું નહિ મિથ્યા ખરે?
અર્થ–જે મરે છે અને જે દુઃખી થાય છે તે સૌ કર્મના