________________
સમયસાર બંધ અધિકાર એ આયુકમ તો હરતો નથી, તે તે તેમનું મરણ કઈ રીતે કર્યું?
(હે ભાઈ! પર મને મારે છે” એમ જે તું માને છે, તે તારું અજ્ઞાન છે.) છાનું મરણ આયુકર્મના ક્ષયથી થાય છે એમ જિનવએ કહ્યું છે; પર છવો તારુ આયુકર્મ તો હરતા નથી. તો તેમણે તારું મરણ કઈ રીતે કર્યું ?
जो मण्णदि जीवेमि य जीविज्जामिय परेहि सत्तेहि । सो मूढो अण्णाणी गाणी एत्तो दु विवरीदो ॥२५०॥ જે માન–હું જિવાડું ને પર છવ જિવાડે મુજને, તે મૂઢ છે, અજ્ઞાની છે, વિપરીત એથી જ્ઞાની છે. ર૫૦.
અથર–જે જીવ એમ માને છે કે હું પર જીવોને જિવાડું છું અને પર છવો મને જિવાડે છે, તે મૂઢ (માહી) છે, અજ્ઞાની છે, અને આનાથી વિપરીત (અર્થાત જે આવું નથી માનતો, આનાથી ઊલટું માને છે) તે જ્ઞાની છે.
आऊदयेण जीवदि जीवो एवं भणंति सव्वाह । आउं च ण देसि तुमं कहं तए जीविदं कदं तेसिं ॥२५१॥ आऊदयेण जीवदि जीवो एवं भणंति सव्वण्हू । आउंच ण दिति तुहं कहं णु ते जीविदं कदं तेहिं ॥ २५२ ॥ છે આયુ-ઉદયે જીવન જીવવું એમ સર્વશે કહ્યું, તું આયુ તો દેતો નથી, તેં જીવન કયમ તેનું કર્યું? ર૫૧. છે આયુ-ઉદય જીવન જીવનું એમ સર્વશે કહ્યું, તે આયુ તુજ દેતા નથી, તો જીવન જ્યમ તારું કર્યું? રપર.