________________
૫ચ પરમાગમ
ઉદયથી થાય છે; તેથી મેં માર્યો, મેં દુ:ખી કર્યો એ તારે અભિપ્રાય શું ખરેખર મિથ્યા નથી?
વળી જે નથી મરતે અને નથી દુ:ખી થતે તે પણ ખરેખર કર્મના ઉદયથી જ થાય છે; તેથી મેં ને માર્યો, મેં ન દુ:ખી કર્યો એ તારો અભિપ્રાય શું ખરેખર મિથ્યા નથી?
एसा दुजा मदी दे दुक्खिदमुहिदे करेमि सत्ते ति । एसा दे मूढमदी सुहासुहं बंधदे कम्मं ॥ २५९ ॥ આ બુદ્ધિ જે તુજ–“દુખિત તેમ સુખી કરું છું જીવન, તે મૂઢ મતિ તારી અરે! શુભ-અશુભ બાંધે કર્મને ર૫૯.
અર્થ –તારી જે આ બુદ્ધિ છે કે હું જીવોને દુ:ખી-સુખી કરું છું, તે આ તારી મૂઢ બુદ્ધિ જ (મેહસ્વરૂપ બુદ્ધિ જ) શુભાશુભ કર્મને બાંધે છે.
दुक्खिदमुहिदे सत्ते करेमि जं एवमझवसिदं ते । तं पाववंधगं वा पुण्णस्स व वंधगं होदि ॥२६॥ मारिमि जीवावेमि य सत्ते जं एवमझवसिदं ते । तं पाववंधगं वा पुण्णस्स व बंधगं होदि ।। २६१ ॥ કરતે તું અધ્યવસાન–“દુખિત-સુખી કરું છું જીવને”, તે પાપનું બંધક અગર તો પુણ્યનું બંધક બને. ર૬૦. કરતે તું અધ્યવસાન–મારું જિવાડું છું પર જીવને’, તે પાપનું બંધક અગર તે પુણ્યનું બંધક બને. ર૬૧.
અર્થ – હું જેને દુઃખીસુખી કરું છું' આવું જે