________________
રેષ્ઠ તું
પંચ પરમાગમ
અભાવના કારણે જ તેને રજ ચાંટતી નથી,) એવી રીતે....હું પ્રકારના ચેગામાં વૃત્તા સમ્યગ્દષ્ટિ ઉપયાગમાં રાગાદિકને નહિ કરતા થકા કમ રજથી લેપાતા નથી.
जो मण्णदि हिंसामि य हिंसिज्जामि य परेहिं सत्तेहिं । सो मूढो अण्णाणी गाणी एत्तो दु विवरीदो ॥ २४७ ॥ જે માનતા—હું મારું ને પર જીવ મારે મુજને, તે મૂઢ છે, અજ્ઞાની છે, વિપરીત એથી જ્ઞાની છે. ૨૪૭.
1
અર્થ :જે એમ માને છે કે ‘હુ પર જીવાને મારુ છું ( “હણું છું) અને પર જીવા મને મારે છે', તે મૂઢ (-મેાહી) છે, અજ્ઞાની છે, અને આનાથી વિપરીત (અર્થાત્ આવુ' નથી માનતા) તે જ્ઞાની છે.
आउक्खयेण मरणं जीवाणं जिणवरेहिं पण्णत्तं । आउं ण हरेसि तुमं कह ते मरणं कदं तेसिं ॥ २४८ ॥ - आउक्खयेण मरणं जीवाणं जिणवरेहिं पण्णत्तं । आउं ण हरंति तुहं कह ते मरणं कर्द तेहिं ॥ २४९ ॥
છે આયુક્ષયથી મરણ જીવનુ એમ જિનદેવે કહ્યું, તુ આયુ તે। હરતેા નથી, તે મરણ કયમ તેનુ કર્યું*? ૨૪૮. છે આયુક્ષયથી મરણ જીવનું એમ જિનદેવે કહ્યું,
તે આયુ તુજ હરતા નથી, તેા મરણ કચમ તારું
ક્યું ? ૨૪૯.
'
એમ જે
અથ’:~( હે ભાઈ! ‘હું પર છવેને મારું છું તું માને છે, તે તારું અજ્ઞાન છે.) જીવાનુ` મરણ આયુકમના ક્ષયથી થાય છે એમ જિનવરોએ કહ્યું છે; તુ પર જીવાનુ