________________
૭૪ ]
પંચ પરમાગમ
ભાવ વેદાય છે (અર્થાત વેદભાવ ) તે બને ભાવ સમયે સમયે વિનાશ પામે છે–એવું જાણનાર જ્ઞાની તે બને ભાવેને કદાપિ વાંછતા નથી,
बंधुवभोगणिमित्ते अज्झवसाणोदएसु णाणिस्स । संसारदेहविसएमु णेव उप्पजदे रागो ॥२१७॥ સંસારદેહસંબંધી ને બધપભોગનિમિત્ત જે, તે સર્વ અધ્યવસાનઉદયે રાગ થાય ન જ્ઞાનીને. ૨૧૭,
અર્થ–બંધ અને ઉપગનાં નિમિત્ત એવા સંસારસંબંધી અને દેહસંબંધી અધ્યવસાનના ઉદયામાં જ્ઞાનીને રાગ ઊપજતો જ નથી.
णाणी रागप्पजहो सव्वव्वेसु कम्ममज्अगदो । णो लिप्पदि रजएण दु कद्दममज्झे जहा कर्णयं ॥ २१८॥ अण्णाणी पुण रत्तो सवदव्वेसु कम्ममज्झगदो । लिप्पदि कम्मरएण दु कदममझे जहा लोहं ॥ २१९ ॥ છો સર્વ દ્રવ્ય રાગવર્જક જ્ઞાની કર્મની મધ્યમાં, * પણ રજ થકી લેપાય નહિ, જ્યમ કનકકર્દીમમધ્યમાં. ૨૧૮ પણ સર્વ દ્રવ્ય રાગશીલ અજ્ઞાની કર્મની મધ્યમાં, તે કર્મ રજ લેપાય છે, જ્યમ લોહ કઈમમધ્યમાં. ૨૧૯
અર્થજ્ઞાની કે જે સર્વ દ્રવ્ય પ્રત્યે શગ છોડનાર છે - કર્મ મધ્યે રહેલો હોય તેપણ કર્મરૂપી રજથી પાસે નથી–જે સેનું કાદવ મધ્યે રહેલું હોય તે પણ લપાતું નથી તેમ. એ અજ્ઞાની કે જે સર્વ દ્ર પ્રત્યે રાગી છે તે કર્મ મધ્યે રહ્યો