________________
સમયસાર–નિર્જરા અધિકાર
છે,
કરજથી લેપાય છે –જેમ લોખંડ કાદવ મથે છું થયું લેપાય છે (અર્થાત તેને કાટ લાગે છે) તેમ,
भुजंतस्स वि विविहे सचित्ताचित्तमिस्सिए दवे । संखस्स सेदभावो ण वि सकादि किण्डगो कादं ॥२२०॥ तह णाणिस्स वि विविहे सचित्ताचित्तमिस्सिए दवे । भुजंतस्स वि णाणं ण सक्कमण्णाणदं णेदुं ॥ २२१ ॥ जडया स एव संखो सेदसहावं तयं पजहिदण । गच्छेज किण्हमावं तइया मुक्त्तणं एजहे ॥२२२ ॥ तह णाणी वि हु जइया णाणसहावं तयं पजहिदण । अण्णाणेण परिणदो तइया अण्णाणदं गच्छे ।। २२३॥ જ્યમ શંખ વિવિધ સચિત્ત, મિશ્ર, અચિત્ત દ્રવ્ય ભોગવે, પણ શંખના શુકલત્વને નહિ કૃષ્ણ કોઈ કરી શકે ૨૨૦. ત્યમ જ્ઞાની વિવિધ સચિત્ત, મિશ્ર, અચિત્ત દ્રવ્ય ભોગવે. પણું જ્ઞાન જ્ઞાની તણું નહીં અજ્ઞાન કેઈ કરી શકે. ૨૨૧.
જ્યારે સ્વયં તે શંખ વેતસ્વભાવ નિજને છોડીને પામે રવયં કૃષ્ણત્વ, ત્યારે છોડતો શુકલત્વને; ર૨૨. ત્યમ જ્ઞાની પણ જ્યારે સ્વયં નિજ છોડી જ્ઞાનસ્વભાવને અજ્ઞાનભાવે પરિણમે. અજ્ઞાનતા ત્યારે લહે. ર૨૩.
અર્થ જેમ શંખ અનેક પ્રકારનાં સચિત્ત, અચિત્ત અને મિશ્ર દ્રવ્યને ભેગવે છે–ખાય છે તે પણ તેનું તપણું (કેઈથી) કૃષ્ણ કરી શકાતું નથી, તેમ જ્ઞાની પણ અનેક પ્રકારનાં સચિત્ત, અચિત્ત અને મિશ્ર દ્રવ્યોને ભેગવે તે પણ તેનું જ્ઞાન (કોઈથી) અજ્ઞાન કરી શકાતું નથી.