________________
સમયસાર–નિજો અધિકાર ૭૨ પદ્રવ્ય આ મુજ દ્રવ્ય એવું કે જ્ઞાની કહે અરે! નિજ આત્મને નિજને પરિગ્રહ જાણતે જે નિશ્ચયે? ૨૦૭.
અર્થ:–પિતાના આત્માને જ નિયમથી પિતાને પરિગ્રહ જાણ થકે કે જ્ઞાની એમ કહે કે આ પરદ્રવ્ય મારું દ્રવ્ય છે?
मज्झं परिग्गहो जदि तदो अहमजीवदं तु गच्छेज्ज । णादेव अहं जम्हा तम्हा ण परिग्गहो मज्झ ॥ २०८॥ પરિગ્રહ કદી મારો બને તે હું અજીવ બનું ખરે, હું તો ખરે જ્ઞાતા જ, તેથી નહિ પરિગ્રહ મુજ બને. ૨૦૮.
અથ –જે પરદ્રવ્ય-પરિગ્રહ મારો હોય તો હું અજીવપણાને પામું. કારણ કે હું તો જ્ઞાતા જ છું તેથી (પરદવ્યરૂપ) પરિગ્રહ મારે નથી.
छिज्जदु वा भिज्जदु वा णिज्जदु वा अहव जादु विप्पलयं । जम्हा तम्हा गच्छदु तह वि हु ण परिग्गहो मज्झ ॥२०९।। છેદાવ, વા ભેદાવ, કે લઈ જાવ, નષ્ટ બને ભલે, વા અન્ય કે રીત જાવ, પણ પરિગ્રહ નથી મારો ખરે. ૨૦૯,
અર્થ – છેદાઈ જાઓ, અથવા ભેરાઈ જાઓ, અથવા કઈ લઈ જાઓ, અથવા નષ્ટ થઈ જાઓ, અથવા તો ગમે તે રીતે જાઓ, તોપણું ખરેખર પરિગ્રહ મારે નથી.
अपरिग्गहो अणिच्छो भणिदो णाणी य णेच्छदे धम्म । अपरिग्गहो दु धम्मस्स जाणगो तेण सो होदि ॥२१॥ અનિચ્છક કહ્યો અપરિગ્રહી, જ્ઞાની ન ઈ પુણ્યને, તેથી ન પરિગ્રહી પુણ્યને તે, પુણ્યને જ્ઞાયક રહે. ૨૧૦,