________________
સમયસાર–પુણ-પાપ અધિકાર પર જીવ રકત બાંધે કર્મને વૈરાગ્યuસ મુકાય છે, -એજિન તણો ઉપદેશ. તેથી ન સચ તું કર્મો વિષે. ૧૫૦.
અર્થ:~-રાગી જવ કર્મ બાંધે છે અને વૈરાગ્યને પામેલ જીવ કમી છુટ છે–આ જિનભગવાનનો ઉપદેશ છે; માટે (હે ભવ્ય જીવ!) તું કર્મોમાં પ્રીતિ–રાગ ન કર.
परमहो खलु समओ मुद्धो जो केवली मुणी गाणी । तम्हि द्विदा सहावे मुणिणो पाति णिचाणं ॥१५१ ।। પરમાર્થ એ નકી, સમય છે. શુધ. કેવળી, મુનિ, જ્ઞાની છે. એવા સ્વભાવે સ્થિત મુનિએ મોક્ષની પ્રાપ્તિ કરે. ૧૫૧. અથ–-
નિશ્ચયથી જે પરમાર્થ (પરમ પદાર્થ) છે, સમય છે. યુદ્ધ છે. કેવળી છે, મુનિ છે. જ્ઞાની છે. તે સ્વભાવમાં શ્ચિત મુનિઓ નિર્વાણને પામે છે.
परमहम्हि दु अठिदो जो कुणदि तवं बदं च धारेदि । तं सव्वं बालत बालबदं चेति सचण्ड ॥१५२॥ પરમાર્થમાં અણુસ્થિત જે તપને કરે, વ્રતને ધરે. સઘળુ ય તે તપ બાળ ને વ્રત બાળ સર્વગો કહે. ઉપર.
અથ–પરમાર્થમાં અથિત એવો જે જીવ તપ કરે છે તથા વ્રત ધારણ કરે છે, તેના તે સર્વ તપ અને તેને સર્વો બાળત૫ અને બાળવ્રત કહે છે.
बदणियमाणि धरंता सीलाणि तहा तवं च कुव्वंता । परमवाहिरा जे णिवाणं ते ण विदति ॥१५३ ।।