________________
1.
* પંચ પરમાગમ उदयविवागो विविहो कम्माणं वण्णिदो जिणवरेहिं । ण दु ते मज्झ सहावा जाणगभावो दु अहमेको ॥ १९८॥ કર્મો તણે જે વિવિધ ઉદયવિપાક જિનવર વર્ણ, તે મુજ સ્વભાવ છે નહી, હું એક જ્ઞાયકભાવ છું. ૧૯૮.
અર્થ –કના ઉથનો વિપાક (ફળ) જિનવરોએ અનેક પ્રકારને વર્ણવ્યો છે તે મારા સ્વભાવ નથી; હું તો એક શાકભાવ છે,
पोग्गलकम्मं रागो तस्स विवागोदओ हदि एसो । ण द एस मज्झ भावो जाणगभावो ह अहमेको ॥ १९९।। પુદ્ગલકરમરૂપ રાગને જ વિપાકરૂપ છે ઉદય આ, આ છે નહી મુજ ભાવ, નિશ્ચય એક જ્ઞાયકભાવ છું. ૧૯
અર્થ -રાગ પુદગલકર્મ છે, તેને વિપાકરૂપ ઉદય આ છે, આ મારે ભાવ નથી, હું તો નિશ્ચયથી એક જ્ઞાયકભાવ છું.
एवं सम्मदिट्टी अप्पाणं मुणदि जाणगसहावं । उदयं कम्मविचागं च मुयदि तचं बियाणतो ॥२०॥ સદષ્ટિ એ રીત આત્મને જ્ઞાયકરભાવ જ જાણતા, ને ઉદય કર્મવિપાકરૂપ તે તરવજ્ઞાયક છોડતો. ૨૦૦,
અર્થ – આ રીતે સમ્યગ્દષ્ટિ આત્માને (પિતાને) જ્ઞાયકસ્વભાવ જાણે છે અને તરવને અર્થાત યથાર્થ સ્વરૂપને જાણતો થકે કર્મના વિપાકરૂપ ઉદયને છોડે છે. परमाणुमित्तयं पि हु रागादीणं तु विज्जदे जस्स । ण चिसो जाणदि अप्पाणयं तु सव्वागमधरो चि ।। २०१।।